Monday, September 14, 2026
HomeGujaratAhmedabadરેલવે સ્ટેશનની કાયાપલટને પગલે ૩૦ એપ્રિલ સુધી ટ્રેનોનાં સમયમાં ફેરફાર

રેલવે સ્ટેશનની કાયાપલટને પગલે ૩૦ એપ્રિલ સુધી ટ્રેનોનાં સમયમાં ફેરફાર

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૫
રાજ્યના પાટનગરના રેલવે સ્ટેશનની કાયાપલટની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર સ્ટેશન અદ્યતન બનાવવાની કામગીરીને પગલે પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
આગામી ૩૦ સુધી આ કામગીરી ચાલુ રહેશે જેમાં શાંતિ એકસપ્રેસ તેમ જ અમદાવાદ અને આણંદની મેમુ ટ્રેનોની આવનજાવનમાં ફેરફાર થનાર છે. ટાઈમમાં ફેરફાર થનારી ટ્રેનો આ મુજબ છે. ટ્રેન નં.૧૯૩૦૯ ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી અમદાવાદથી દોડશે અને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રદ્‌ રહેશે.
૨૯ એપ્રિલ ૨૦૧૯ સુધી ઇન્દોરથી ઉપડનારી ટ્રેન નં.૧૯૩૧૦ ઇન્દોર -ગાંધીનગર શાંતિ એક્સપ્રેસોને પણ અમદાવાદમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે તથા આ ટ્રેન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કેન્સલ રહેશે.
ટ્રેન નં. ૬૯૧૯૧ આણંદ-ગાંધીનગર મેમૂ તારીખ ૨૯ એપ્રિલ ૨૦૧૯ સુધી કેન્સલ રહેશે. ટ્રેન નં. ૬૯૧૯૨ ગાંધીનગર-આણંદ મેમૂ તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી કેન્સલ રહેશે. ટ્રેન નં. ૬૯૧૩૧/૬૯૧૩૨ અમદાવાદ-ગાંધીનગર – અમદાવાદ મેમૂ તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી કેન્સલ રહેશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here