Monday, September 14, 2026
HomeGujaratવડોદરાના ગોરવામાં જ્વેલર્સ શો-રૂમમાંથી ખરીદી કરી ફરાર થઈ ગયેલા બે ગઠીયા પૈકી...

વડોદરાના ગોરવામાં જ્વેલર્સ શો-રૂમમાંથી ખરીદી કરી ફરાર થઈ ગયેલા બે ગઠીયા પૈકી એકને પોલીસે ઝડપી પાડ્યો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

વડોદરા : વડોદરાના પૂર્વ વિસ્તારમાં જ્વેલર્સ શોરૂમમાંથી દાગીનાની ખરીદી કરી ઓનલાઇન પેમેન્ટ કરવાના બહાને કપટ કરીને કારમાં ફરાર થઈ ગયેલા બે ગઠીયા પૈકી એકને પોલીસે ઝડપી પાડ્યો છે. સમતા વિસ્તારમાં આવેલા ભવાની જ્વેલર્સમાં તાજેતરમાં કાર લઇ આવેલા બે યુવકોએ ચાર તોલાની બે ચેન ખરીદી હતી. ત્યારબાદ રૂપિયા પોણા ત્રણ લાખનું પેમેન્ટ કેનેડાની એપ્લિકેશન પરથી કરી બંને ઠગ કારમાં ફરાર થઈ ગયા હતા. ચોકસીએ તપાસ કરતા આ પેમેન્ટ તેમના એકાઉન્ટમાં જમા થયું ન હતું અને બંને ઠગનો કોઈ પત્તો પણ લાગ્યો ન હતો. જેથી તેમણે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં આકાશ દિનેશચંદ્ર જાની (વિઠ્ઠલધામ સોસાયટી, માંજલપુર) ને દિવાળીપુરા રોડ પરથી ઝડપી પાડયો છે. આકાશે માંજલપુરમાં પણ આવી રીતે છેતરપિંડી કરી હોવાની પોલીસને માહિતી મળી છે. જેથી માંજલપુર પોલીસે પણ જાણ કરવામાં આવી છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here