Monday, October 12, 2026
HomeWorldહોન્ડુરાસમાં મહિલા જેલમાં બે જૂથ વચ્ચે ગેંગવોર, 41 કેદીઓનાં મોત, જેમાં 26ને...

હોન્ડુરાસમાં મહિલા જેલમાં બે જૂથ વચ્ચે ગેંગવોર, 41 કેદીઓનાં મોત, જેમાં 26ને જીવતી સળગાવી દેવાઈ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને બે ગેંગ વચ્ચે હિંસા ફાટી નીકળતાં ગોળીબાર-આગચંપી જેવી ઘટનાઓ બની

આ ઘટના હોન્ડુરાસની રાજધાની તેગુસિગાલ્પાના ઉત્તરપશ્ચિમમાં લગભગ 30 માઈલ દૂર તમારા જેલમાં બની

હોન્ડુરાસની એક મહિલા જેલમાં ચોંકાવનારી ઘટના બની. જેલમાં 41 મહિલા કેદીઓ મૃત્યુ પામી. ખરેખર તો  ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને બે ગેંગ વચ્ચે અહીં હિંસા ફાટી નીકળતાં ગોળીબાર-આગચંપી  જેવી ઘટનાઓને લીધે અહીં મહિલા કેદીઓ મૃત્યુ પામી હતી. પોલીસ અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. 

પોલીસ પ્રવક્તાએ શું આપી માહિતી 

હોન્ડુરાસની નેશનલ પોલીસ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પ્રવક્તા યુરી મોરાએ સમગ્ર ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. તેઓએ કહ્યું છે કે મોટાભાગના પીડિતો દાઝી ગયા હતા. યુરી મોરાએ જણાવ્યું કે કેટલાકને ગોળી પણ  વાગી હતી. હોન્ડુરાસની રાષ્ટ્રીય પોલીસ તપાસ એજન્સીના પ્રવક્તા યુરી મોરાએ જણાવ્યું હતું કે પીડિતોમાંથી 26 લોકોને સળગાવીને મોતને ઘાટ ઉતારાયા જ્યારે અન્યોને ગોળી મારી દેવાઈ હતી.

આ ઘટના ખરેખર ક્યાં બની? 

તેમણે કહ્યું કે આ ઘટના હોન્ડુરાસની રાજધાની તેગુસિગાલ્પાના ઉત્તરપશ્ચિમમાં લગભગ 30 માઈલ (50 કિલોમીટર) દૂર તમારા જેલમાં બની હતી. ગંભીર રીતે ઘાયલ મહિલા કેદીઓને તેગુસીગાલ્પા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દેશની જેલ સિસ્ટમના વડા જુલિસા વિલાનુએવાએ સમગ્ર ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે રમખાણોમાં સામેલ સંગઠિત ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે જેલોની અંદર ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવા માટે થોડા દિવસો પહેલા કડક પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ જ કારણે આ હિંસા ભડકી હતી. 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here