Thursday, October 15, 2026
Homenational5 વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ બન્યા FIDEના ઉપાધ્યક્ષ

5 વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ બન્યા FIDEના ઉપાધ્યક્ષ

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

ચેન્નાઈ : દેશના મહાન ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદની રમત-ગમત ક્ષેત્રની વૈશ્વિક સંચાલન સંસ્થા ફિડેના ઉપાધ્યક્ષ પદે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે વર્તમાન અધ્યક્ષ આર્કેડી વોર્કોવિચને બીજા કાર્યકાળ માટે ફરી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ વોર્કોવિચની ટીમના સદસ્ય હતા.  વોર્કોવિચને 157 મત મળ્યા જ્યારે તેમના વિરોધી આંદ્રેઈ બૈરિશપોલેટ્સના પક્ષમાં માત્ર 16 જ મત પડ્યા હતા. એક મત અમાન્ય રહ્યો જ્યારે 5 સદસ્યોએ મતદાનથી અંતર જાળવ્યું હતું.  ચેસની વૈશ્વિક સંસ્થાની ફિડે કોંગ્રેસ દરમિયાન આ ચૂંટણી થઈ હતી. 44મી ચેસ ઓલમ્પિયાડ દરમિયાન જ તેનું આયોજન કરવામાં આવ્યું હતું.  પોતાની કરિયર દરમિયાન અનેક મેડલ્સ અને સન્માન જીતનારા ચેન્નાઈના વિશ્વનાથને તાજેતરમાં સ્પર્ધાઓની સંખ્યા ઘટાડીને કોચિંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. 

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here