Thursday, July 16, 2026
HomeLife StyleBeauty Tips7 ઉપાય બ્લેક હેડ રિમૂવ કરવાના

7 ઉપાય બ્લેક હેડ રિમૂવ કરવાના

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

બ્લેકહેડ બે રીતના હોય છે. એક કાલા ખીલ અને બીજા વ્હાઈટ ખીલ આ બન્ને તમારી સુંદર ત્વચાને ખરાબ કરે છે. આવો તેના ઘરેલૂ ઉપાય જાણીએ 

1. બ્લેકહેડ માટે  ટૂથપેસ્ટ બ્લેકહેડસ હટાવામાં ટૂથપેસ્ટ ખૂબ કારગર સિદ્ધ હોય છે. ટૂથપેસ્ટની એક પાતળી પરત તે જગ્યા પર લગાવો અને 25 મિનિટ માટે મૂકી દો. ત્યારબાદ તેને સારી  રીતે ધોઈ લો. તેને 2 અઠવાડિયા સુધી પ્રયોગ કરો.  

2. ઓટસઓટસને વાટીને પાવડર બનાવી તેમાં દૂધ મિક્સ કરી સ્ક્રબ તૈયાર કરી લો અને બ્લેકહેડની જગ્યા પર 2 થી 3 મિનિટ સુધી ઘસવું.  

3. દહીં દહીં મધ અને બેસન સાથે મિક્સ કરી. તેનાથી ચેહરાની મસાજ કરો અને સૂકયા પછી સ્ક્રબ કરીને તેણે ધોઈ લો.  

4. લીંબૂલીંબૂના છાલટાથી ચેહરાને હળવું સ્ક્રબ કરો. તેનાથી વાઈટહેડ અને બ્લેકહેડ બન્ને જ સાફ થઈ જાય છે.  5. બેકિંગ સોડા બેકિંગ સોડાને પાણી સાથે મિક્સ કરી પેસ્ટ બનાવી લો. તમારા ભીના ચેહરાને આ પેસ્ટથી ગોલાઈમાં મસાજ કરો અને 2 મિનિટ માટે ધોઈ લો.  

6. ઈંડાઈંડાને ફેંટીને તેમાં મધ મિક્સ કરી અને ચેહરા પર ફેસ માસ્કની રીતે લગાડો.સૂક્યા પછી ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો.  

7. બેસનબેસનમાં દૂધ અને લીંબૂ નાખી પેસ્ટ બનાવી લો. આ માસ્કને ચેહરા પર લગાડવાથી પણ બ્લેકહેડ નિકળી જાય છે. 

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here