Saturday, September 26, 2026
Homenationalહનીટ્રેપ કાંડમાં બૉલીવુડની હિરોઇનો પણ સામેલ, 40થી વધુ કૉલ ગર્લ્સનાં નિશાને નેતાઓ

હનીટ્રેપ કાંડમાં બૉલીવુડની હિરોઇનો પણ સામેલ, 40થી વધુ કૉલ ગર્લ્સનાં નિશાને નેતાઓ

Date:

Related stories

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

આ હીરોઇનોએના તો માત્ર નેતાઓ અને અધિકારીઓની નજીક ગઇ પરંતુ ખૂબ ચાલાકીથી તેઓનો વીડિયો પણ બનાવી લીધો. આની બીજી ટીમે તે જ ફિલ્મોને પોતાનાં શિકારથી રૂપિયા પડાવવા અને તેમનાં દ્વારા સરકારી કામ નીકાળવાનું કાવતરું ઘડ્યું.

સુરા, સુંદરી અને રાજકારણની રમત
રાજકારણમાં સુરા અને સુંદરીની હંમેશા બોલબાલા રહી છે. સુરા હોય કે સુંદરી તેને જોતા જ મોટે ભાગે નેતાઓ અને અધિકારીઓનું મન લલચાઇ જાય છે. બસ એની જ રાહ જોતી હતી તે શિકારી સુંદરીઓ. એમપીમાં જેનું રેકેટ પહેલા મોટા મોટા લોકો સુધી પહોંચતુ હતું. પછી તેઓને દારૂનાં નશામાં ચડાવી દેતા તેઓ સંતુલન પરથી કાબુ ગુમાવતા. પછી તે જ અંદાજમાં તેઓને બ્લેકમેલ કરવા માટે ફિલ્મો બનાવવામાં આવતી. એમપીનાં આ સૌથી મોટા સેક્સ સ્કેન્ડલનો જે મામલો એટીએસ અને પોલીસે ઉઠાવ્યો છે તે દિવસે ને દિવસે વધુ ને વધુ ખુલતો જઇ રહ્યો છે. પરંતુ તેનો તાર છેક ક્યાં સુધી જઇ રહ્યો છે તેનો અંદાજ હજી સુધી કોઇ નથી લગાવી રહ્યું.

બી ગ્રેડ હિરોઇનનાં નામોનો પણ સમાવેશ
આ હની ટ્રેપ (Honey Trap) કાંડમાં આગામી મહત્વનો ખુલાસો એ છે કે આ બ્લેકમેલિંગ સિન્ડિકેટમાં 40થી પણ વધારે કોલ ગર્લ્સ હતી અને તેઓનાં તાર માત્ર MPમાં જ નથી ફેલાયેલા. પરંતુ આમાં બૉલીવુડની બી-ગ્રેડ હિરોઇનો પણ શામેલ રહી છે અને એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે આ હીરોઇનોએ રાજકારણનાં મોટા-મોટા દિગ્ગજ નેતાઓને ટાર્ગેટ કરી રહી છે. જેમાં માત્રરાજકારણ જ નથી પરંતુ વિશિષ્ટ બ્યૂરોક્રેટ પણ શામેલ છે.

પોલીસ આ દાવાઓની પુષ્ટિ તો નથી કરી રહી, પરંતુ કેમેરા બંધ થતા જ આ પ્રકારની વાતો સામે આવી રહી છે. શક્ય છે કે ટૂંક સમયમાં જ આ મામલામાં કેટલીક હિરોઇનોનાં નામ પણ સામે આવ્યાં છે અને એ સ્પષ્ટ થઇ જાય કે પરદા પાછળથી આખરે આ સિન્ડીકેટ કોણ ચલાવી રહ્યું છે.

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here