Saturday, September 26, 2026
HomeGujaratAhmedabadઆજથી 1 મહિના માટે અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ રદ રહેશે

આજથી 1 મહિના માટે અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ રદ રહેશે

Date:

Related stories

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

અમદાવાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગત 24 કલાકમાં આ વર્ષે એક દિવસમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા છે. વધતા જતા કોરોનાના કેસ બાદ ગુજરાતના અમદાવાદ અને મહારાષ્ટ્રના મુંબઇ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસને એક મહિના સુધી રદ કરવામાં આવી છે. આઇઆરસીટીસી દ્રારા સંચાલિત ટ્રેન સંખ્યા 82902/82901 અમદાવાદ-મુંબઇ સેંટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ આજેથી ઠીક એક મહિના સુધી રદ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે મહારાષ્ટ્રમાં 24 કલકમાં કોરોનાના કેસ 43 હજાર 183 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા 28 લાખ 56 હજાર 163 થઇ ગઇ છે. આ પહેલાં 28 માર્ચના રોજ સંક્રમણના સૌથી વધુ 40 હજાર 414 કેસ સામે આવ્યા હતા. મહામારીની શરૂઆત બાદથી રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં સંક્રમણથી 249 દર્દીઓના મોત તહ્યા છે. આ પ્રકારે ગત વર્ષે ઓક્ટોબર બાદથી એક દિવસમાં સૌથી વધુ મોત થયા છે. સંક્રમણથી રાજ્યમાં અત્યાર સુધી કુલ 54 હજાર 898 લોકોએ જીવ ગુમાવ્યા છે.એ જ પ્રકારે ગુજરાતમાં કોરોના કાળના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ 24 કલાકમાં 2410 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઇ છે. જે સાથે રાજ્યમાં દર કલાકે 100થી વધુ કેસ નોંધાય રહ્યા છે. જેના સાથે જ લોકોની ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 613 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત શહેરમાં 464 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 292, રાજકોટ શહેરમાં 179, સુરતમાં 151, વડોદરામાં 71, રાજકોટમાં 44, ભાવનગર શહેરમાં 33, જામનગરમાં 32, મહેસાણામાં 31, મહીસાગરમાં 28, ભરૂચમાં 28, ગાંધીનગર શહેરમાં 27, પાટણમાં 27, ખેડામાં 26, મોરબી અને સાબરકાંઠામાં 26-26 પોઝિટિવ કેસ સામે આવ્યા છે

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here