Thursday, August 6, 2026
Homenational24 કલાકમાં 2.57 લાખ નવા કોરોનાના કેસ, 1 લાખ એક્ટિવ કેસ ઘટ્યા

24 કલાકમાં 2.57 લાખ નવા કોરોનાના કેસ, 1 લાખ એક્ટિવ કેસ ઘટ્યા

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

21 મે સુધી દેશભરમાં 19 કરોડ 33 લાખ 72 હજાર 819 કોરોના ડોઝ આપવામાં આવ્યા હતા. ગત દિવસોમાં 14 લાખ 58 હજાર 895 રસી લગાવવામાં આવી. તો અત્યાર સુધી 32 કરોડ 64 લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી: ભારત અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. કોરોના વાયરસ બેકાબૂ છે. દરરોજ અઢી લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે અને દરરોજ મોતનો આંકડો પણ ચાર હજારને પાર થઇ ચૂક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરેલા આંકડા અનુસાર ગત 24 કલાકમાં 257,299 નવા કોરોનાના કેસ આવ્યા અને 4194 સંક્રમિતોના મોત થયા છે. તો બીજી તરફ 3,57,630 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. એટલે કે 1 લાખ 4 હજાર 525 એક્ટિવ કેસ ઓછા થયા છે. આ પહેલાં ગુરૂવારે 2.59 લાખ નવા કેસ નોંધાયા હતા અને 4209 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 21 મે સુધી દેશભરમાં 19 કરોડ 33 લાખ 72 હજાર 819 કોરોના ડોઝ આપવામાં આવ્યા હતા. ગત દિવસોમાં 14 લાખ 58 હજાર 895 રસી લગાવવામાં આવી. તો અત્યાર સુધી 32 કરોડ 64 લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગત દિવસોમાં 20.66 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવિટી રેટ 12 ટકાથી વધુ છે. કુલ કોરોના કેસ- 2 કરોડ 62 લાખ 89 હજાર 290
કુલ ડિસ્ચાર્જ- 2 કરોડ 30 લાખ 70 હજાર 365
કુલ એક્ટિવ કેસ- 29 લાખ 23 હજાર 400
કુલ મોત- 2 લાખ 95 હજાર 525દેશમાં કોરોનાથી મૃત્યું દર 1.12 ટકા છે જ્યારે રિકવરી રેટ 87 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને 12 ટકાથી ઓછા થઇ ગયા છે. કોરોના એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારત બીજા ક્રમે છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા નંબર પર છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાજીલ બાદ સૌથી વધુ ભારતમાં થયા છે. 

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here