Thursday, March 19, 2026
HomeGujaratઅમરેલીનાં બાપ છત્રપાલ સિંહ વાળાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું, સરભરા પણ કરી

અમરેલીનાં બાપ છત્રપાલ સિંહ વાળાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું, સરભરા પણ કરી

Date:

spot_img

Related stories

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’...

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ...

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને...

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં...

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના 'અમૃત ઉદ્યાન' ખાતે આયોજિત 'નેશનલ પર્પલ ફેસ્ટ'ની ત્રીજી...

ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે અમદાવાદ મંડળમાં આધુનિક રસોઈ સાધનોની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને...

ટીસીએસ અને પિઅરસને વૈશ્વિક ઉદ્યોગો માટે એઆઈ-પાવર્ડ લર્નિંગને વેગ...

વિશ્વની લાઇફલોંગ લર્નિંગ કંપની પિઅરસન (FTSE: PSON.L) અને આઈટી સર્વિસીસ...

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ...
spot_img

એક પેટ્રોલ પંપ સંચાલકને ફોન કરીને ખંડણી માંગવી છત્રપાલસિંહ વાળાને ભારે પડી હતી. આ ખંડણી કેસમાં પોલીસ સામે પણ એલફેલ બોલનારા છત્રપાસસિંહની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. પોતે અમરેલીનો બાપ હોવાની અને પૈસા નહી મળે તો ફાયરિંગ કરશે તેવી ધમકી આપતા પેટ્રોલ પંપ સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. 

અમરેલી : એક પેટ્રોલ પંપ સંચાલકને ફોન કરીને ખંડણી માંગવી છત્રપાલસિંહ વાળાને ભારે પડી હતી. આ ખંડણી કેસમાં પોલીસ સામે પણ એલફેલ બોલનારા છત્રપાસસિંહની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. પોતે અમરેલીનો બાપ હોવાની અને પૈસા નહી મળે તો ફાયરિંગ કરશે તેવી ધમકી આપતા પેટ્રોલ પંપ સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. જેના કારણે અમરેલી એલસીબી અને એસઓજીએ ગણત્રીના સમયમાં જ ગોંડલ મોવિયા પાસેથી છત્રપાલસિંહ વાળાને ઝડપી લીધો હતો. આ મુદ્દે છત્રપાલસિંહને ઝડપી પાડી આજે તેને પેટ્રોલપંપ લઇ જઇને રેકી કરવાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.આરોપીનું સમગ્ર અમરેલીમાં સરઘસ કઢાવ્યું હતું. કોઇને પણ આવા અસામાજીક તત્વોથી નહી ગભરાવા માટેની અપીલ કરી હતી. જો કે ઓડિયો ક્લિપ વાયરલ થતા પોલીસ સામે પણ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત અમરેલી એસપી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જેના કારણે પોલીસે તેને ઝડપી લઇને તેને સાણસામાં લીધો હતો. તેને સારી પેઠે સર્વિસ કરીને પોતે જ્યાંનો બાપ હોવાનો ફાંકા મારતો હતો તે, સમગ્ર અમરેલીમાં ફેરવ્યો હતો. લોકોને આવા અસામાજીક તત્વોથી નહી ગભરાવા માટે અપીલ કરી હતી. 

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’...

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ...

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને...

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં...

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના 'અમૃત ઉદ્યાન' ખાતે આયોજિત 'નેશનલ પર્પલ ફેસ્ટ'ની ત્રીજી...

ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે અમદાવાદ મંડળમાં આધુનિક રસોઈ સાધનોની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને...

ટીસીએસ અને પિઅરસને વૈશ્વિક ઉદ્યોગો માટે એઆઈ-પાવર્ડ લર્નિંગને વેગ...

વિશ્વની લાઇફલોંગ લર્નિંગ કંપની પિઅરસન (FTSE: PSON.L) અને આઈટી સર્વિસીસ...

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here