Saturday, September 5, 2026
HomeEntertainmentBollywoodમૌની રોયના આવતા વર્ષે બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન, દુબઈ અથવા ઈટલીમાં...

મૌની રોયના આવતા વર્ષે બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન, દુબઈ અથવા ઈટલીમાં ડેસ્ટિનેશન વેડિંગ

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

બોલિવૂડ તથા ટીવી એક્ટ્રેસ મૌની રોય બોયફ્રેન્જ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવાની છે. મૌની આવતા વર્ષે જાન્યુઆરીમાં દુબઈ કે ઈટલીમાં લગ્ન કરશે. પશ્ચિમ બંગાળના નાનકડા શહેર કૂચ બિહારની મૌની રોય હોમટાઉનમાં પણ ફંક્શન રાખવાની છે.આ વર્ષની શરૂઆતમાં મૌનીની માતા મંદિરા બેદીના ઘરે સૂરજના પેરેન્ટ્સને મળી હતી. એક્ટ્રેસના કઝિન વિદ્યુત રોય સરકારે કૂચ બિહારના લોકલ ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં મૌનીના લગ્ન અંગે વાત કરી હતી.વિદ્યુતે કહ્યું હતું કે મૌની જાન્યુઆરી, 2022માં સૂરજ સાથે લગ્ન કરશે. આ લગ્ન ડેસ્ટિનેશન વેડિંગ રહેશે અને તે દુબઈ અથવા તો ઈટલીમાં યોજાશે. ડેસ્ટિનેશન વેડિંગ બાદ કૂચ બિહારમાં પણ એક ફંક્શન યોજવામાં આવશે. તે પોતાના પરિવાર સાથે મૌનીના લગ્નમાં હાજરી આપશે.સૂરજ દુબઈમાં બેંકર તથા બિઝનેસમેન છે. તે બેંગુલુરના જૈન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સૂરજ તથા મૌની લાંબા સમયથી એકબીજાના રિલેશનશિપમાં છે.મૌનીના સંબંધો આ પહેલાં ગૌરવ ચોપરા સાથે હતા. ગૌરવથી અલગ થયા બાદ મૌનીના સંબંધો મોહિત રૈના સાથે હતા. જોકે, આ સંબંધોને 2018માં અંત આવ્યો હતો.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here