Wednesday, July 22, 2026
HomeEntertainmentBollywoodએક્ટ્રેસ પૂજા બેદી અને તેનો મંગેતર કોવિડ પોઝિટિવ, વીડિયો શૅર કરી કહ્યું,...

એક્ટ્રેસ પૂજા બેદી અને તેનો મંગેતર કોવિડ પોઝિટિવ, વીડિયો શૅર કરી કહ્યું, ‘વેક્સિન ના લેવી તે મારું પર્સનલ ડિસિઝન

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

એક્ટ્રેસ પૂજા બેદી કોરોના પોઝિટિવ થઈ છે. તેની સાથે તેનો ફિઆન્સ પણ આ વાઇરસનો ઝપેટમાં આવી ગયો છે. પૂજાએ સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એક વીડિયો શૅર કરી કહ્યું કે, કોરોનાની વેક્સિન ના લેવાની મારી પર્સનલ ચોઈસ છે. મને મારી નેચરલ ઇમ્યુનિટી જ સાજી થવામાં મદદ કરેશે. ઉલ્લેખનીય છે કે, પૂજાએ હજુ સુધી વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી.

‘હું કોવિડ પોઝિટિવ છું’
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં પૂજાએ કહ્યું કે, દરેકને નમસ્કાર. અત્યાર સુધી હું કોરોનાની ઝપેટમાં આવી નહોતી. મોટાભાગના લોકો કોરોનાવાઇરસની ઝપેટમાં આવી ગયા. હવે મને લાગે છે કે મેં કોરોનાને પકડી લીધો છે. હું કોરોના પોઝિટિવ છું. ઘણા દિવસથી પૂજાને ઉધરસ આવતી હતી. થોડા દિવસ પહેલાં તેણે કબાટ સાફ કર્યો હતો એટલે તેને લાગ્યું કે આ ઉધરસ ડસ્ટ એલર્જીને લીધે થઈ હશે. એ પછી તેને તાવ આવ્યો. ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે તેનામાં કોરોનાનાં લક્ષણો છે અને કોરોના પોઝિટિવ છે.વધુમાં પૂજાએ કહ્યું, વેક્સિન આવી તે પહેલાં કોરોના વાઇરસ પીડિત 99% લોકો બચી ગયા, વેક્સિન લીધા પછી 99% બચી ગયા છે. આપણે સાવચેત રહેવાની જરૂર છે. હું બધી વસ્તુનું ધ્યાન રાખી રહી છું.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here