Wednesday, July 22, 2026
HomeEntertainmentBollywoodસોનુ સૂદ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત સાઉથના કોરિયોગ્રાફરનો તમામ મેડિકલ ખર્ચ ઉઠાવશે

સોનુ સૂદ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત સાઉથના કોરિયોગ્રાફરનો તમામ મેડિકલ ખર્ચ ઉઠાવશે

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

સાઉથના જાણીતી કોરિયોગ્રાફર શિવ શંકર કોવિડ પોઝિટિવ છે અને છેલ્લાં 20 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. તેમની નાણાકીય સ્થિતિ પણ સારી નથી. આ સમયે ફરી એકવાર સોનુ સૂદ મસીહા બનીને સામે આવ્યો છે. સોનુ સૂદે 73 વર્ષીય શિવ શંકરના મેડિકલ બિલ ભરવાનું નક્કી કર્યું છે.

ચેન્નઈની હોસ્પિટલમાં એડમિટ
શિવ શંકરના દીકરા અજય ક્રિશ્નાએ કહ્યું હતું, છેલ્લાં ચાર દિવસથી તેના પિતા હૈદરાબાદના ગચીબોવલીની AIG હોસ્પિટલમાં દાખલ છે. તેમની સ્થિતિ ઘણી જ ગંભીર છે.

તમિળ તથા તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા લોકોએ ડાન્સ કોરિયોગ્રાફર અંગે સો.મીડિયામાં પોસ્ટ કરી હતી. એક પોસ્ટ પ્રમાણે, શિવા શંકરની સ્થિતિ ગંભીર છે અને મોંઘી સારવારને કારણે પરિવાર મેડિકલ બિલ ચૂકવવા માટે અસમર્થ છે. આ પોસ્ટ સાથે દીકરા અજયનો કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યો છે. આ પોસ્ટ વાઇરલ થતાં જ સોનુ સૂદે રિપ્લાય આપ્યો હતો.

સોનુએ કહ્યું, જીવ બચાવવા બનતા પ્રયાસો કરીશ
સોનુ સૂદે પોસ્ટના રિપ્લાયમાં કહ્યું હતું, ‘હું પરિવારના સંપર્કમાં છું અને જીવ બચાવવા તમામ પ્રયાસો કરીશ.’

શિવ શંકર નેશનલ અવોર્ડ વિનર
કોરિયોગ્રાફર શિવ શંકર સાઉથમાં ઘણાં જ લોકપ્રિય છે. તેમને નેશનલ અવોર્ડ પણ મળી ચૂક્યો છે. પોપ્યુલર ડાન્સ રિયાલિટી શો ‘ચેલેન્જ’માં તેઓ જજ પેનલમાં હતી. તેમણે સુમા કન્નાકલાની ‘કેશ’માં કોરિયોગ્રાફર્સ બાબા ભાસ્કર, જાની તથા રઘુ સાથે કામ કર્યું હતું.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here