ધારીના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતે ઝેરી દવા પી કર્યો આપઘાત

0
57
news/SAU-AMR-OMC-LCL-farmer-suicide-by-fear-of-failure-of-crop-in-vavadi-village-of-dhari-gujarati-
news/SAU-AMR-OMC-LCL-farmer-suicide-by-fear-of-failure-of-crop-in-vavadi-village-of-dhari-gujarati-

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરથી અનકભાઇ ગભરુભાઇ જેબલીયા (ઉ.35) નામના ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવાર ગમગીનીની લાગણી છવાઇ ગઇ છે. છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં ઉત્પાદન નબળુ આવતું હોવાથી હિંમત હારી આપઘાત કરી લીધો હોવાનું પિતરાઇ ભાઇએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે ખેડૂતનો મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.