Sunday, October 11, 2026
HomeLife StyleFashionઆ રીતે સમર સિઝનમાં દેખાઓ સ્લિમ…

આ રીતે સમર સિઝનમાં દેખાઓ સ્લિમ…

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સમર સીઝન છે એટલે રંગો બને એટલા સોફ્ટ પસંદ કરો. સનશાઇન યલો, બેબી પિન્ક, પિરોજી, પિસ્તા, કોરલ અને લાઇટ ઓરેન્જ જેવા રંગો આ સીઝનમાં ઇન છે. જો સ્લિમ લાગવું હોય તો બ્લેક, રેડ અને પર્પલ જેવા ડાર્ક કલર્સ પહેરી શકાય. જોકે લાઇટ હશે એટલા જ સમર-ફ્રેન્ડ્લી લાગશે.

ઉનાળો હોય અને ફ્લોરલ પ્રિન્ટ ન હોય તો જ નવાઈ. આ સીઝનમાં બીજી કોઈ પ્રિન્ટ પહેરવી જાણે ગુનો છે. ફ્લોરલ પ્રિન્ટ આ સીઝન માટે જ બની છે એવું કહેવામાં આવે તો એમાં કંઈ ખોટું નહીં હોય. ઝીણાં કે મોટાં રંગબેરંગી ફ્લાવરવાળી પ્રિન્ટ પર્હેયા બાદ ખૂબ ફેમિનાઇન લુક આપે છે. ફ્લોરલ ઉપરાંત આજકાલ પેઝલી પ્રિન્ટ પણ ખૂબ ચાલી રહી છે. પોલકા ડોટ્સ પણ સીઝન-ફ્રેન્ડ્લી લાગશે.

ઉનાળામાં બીચ પર ફરતા હોવ અને શોર્ટ, ફ્લર્ટી સમર ડ્રેસ પહેરવાનો ઇરાદો ન હોય તો થોડા સોફેસ્ટિકેટેડ એવા ટ્યુનિક્સ પણ પહેરી શકાય. મોટા ભાગે કેઝ્યુઅલ વેઅરમાં જ પહેરાતા ટ્યુનિક્સ જુદી-જુદી પેટર્ન અને પ્રિન્ટમાં મળી રહે છે. ટ્યુનિક્સને થ્રીથ્રી-ર્ફોથ્ર લેગિંગ્સ સો તેમજ એકલા પહેરી શકાય. વન-પીસની જેમ પહેરો ત્યારે સાથે એક બેલ્ટ પહેરવો. એ વધુ સ્ટાઇલિશ લુક આપશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here