Friday, June 5, 2026
HomeGujaratઢુંઢરમાં બાળકી પર દુષ્કર્મઃ હાર્દિકે કહ્યું-બાળકીની સુરક્ષા ન કરી શકે એને સત્તા...

ઢુંઢરમાં બાળકી પર દુષ્કર્મઃ હાર્દિકે કહ્યું-બાળકીની સુરક્ષા ન કરી શકે એને સત્તા પર બેસવાનો અધિકાર નથી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

તાજેતરમાં હિંમતનગરના ઢુંઢર ગામે 14 માસની બાળકી સાથે દુષ્કર્મ કરવાની ઘટનાને કારણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોરે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. આમ અલ્પેશ ઠાકોર બાદ આજે પાસ કન્વીનર અને પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ પીડિત પરિવારને મળવા પહોંચ્યો હતો. ત્યાર બાદ તેણે રાજ્યની ભાજપ સરકારને નિશાન બનાવી કહ્યું હતું કે,બાળકીની સુરક્ષા ન કરી શકે એવા લોકોને સત્તા પર બેસવાનો અધિકાર નથી.

ગુજરાત ભાજપની સરકારની સુરક્ષા પર સવાલ ઉઠે છે

આ અંગે હાર્દિક પટેલે ફેસબુક પર આ ઘટનાની નિંદા કરતા લખ્યું કે, ઘોર કળિયુગ, દુઃખ સાથે કહેવું પડે છે કે સાબરકાંઠા જિલ્લામાં એક 14 મહીનાની બાળકી સાથે બળાત્કાર થયો છે. આ સાંભળીને માણસ હલી જશે. આજે બાળકી હોસ્પિટલમાં દાખલ છે. ગુજરાત ભાજપની સરકારની સુરક્ષા પર સવાલ ઉઠે છે. જે લોકો યુવતીઓની સુરક્ષા ન કરી શકે, મહિલાઓની સુરક્ષા ન કરી શકે અને એક બાળકીની સુરક્ષા ન કરી શકે એવા લોકોને સત્તા પર બેસવાનો અધિકાર નથી. આજે હું બાળકીના પરિવારને મળ્યો અને મેં તમામ પ્રકારના સહયોગનું વચન આપ્યું છે, હજુ સુધી ગુજરાતની ભાજપ સરકારે બાળકીના પરિવારને એકપણ રૂપિયો આપ્યો નથી.

ws/UGUJ-SBK-OMC-LCL-dhundhar-village-girl-child-physical-assault-case-hardik-patel-criticize-bjp-government-gujarati-news-5965732-PHO.html?ref=ht&seq
ws/UGUJ-SBK-OMC-LCL-dhundhar-village-girl-child-physical-assault-case-hardik-patel-criticize-bjp-government-gujarati-news-5965732-PHO.html?ref=ht&seq

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here