Wednesday, March 11, 2026
HomeGujaratAhmedabadબાવળા ખાતે પ્રાકૃતિક ખેતી માટે ખરીફ પાકની પૂર્વતૈયારીના ભાગરૂપે મીટિંગનું આયોજન થયું

બાવળા ખાતે પ્રાકૃતિક ખેતી માટે ખરીફ પાકની પૂર્વતૈયારીના ભાગરૂપે મીટિંગનું આયોજન થયું

Date:

spot_img

Related stories

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...
spot_img

આ તાલીમમાં ૪૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો

અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલા અટલ કોમ્યુનિટી હોલ ખાતે પ્રાકૃતિક ખેતી માટે ખરીફ પાકની પૂર્વતૈયારીના ભાગરૂપે તેમજ પ્રાકૃતિક ઉત્થાન ફોર્મર પ્રોડ્યુસર કંપનીની દ્વિતીય વાર્ષિક જનરલ બોડી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દ્વિતીય વાર્ષિક જનરલ બોડી મીટિંગ અંગે વાત કરતા અમદાવાદ જિલ્લાના આત્માના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી કે.કે. પટેલે જણાવ્યું હતું કે, આ દ્વિતીય વાર્ષિક સભામાં ૪૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. ખેડૂતોની માંગ મુજબ પ્રાકૃતિક ખેતપેદાશના વેચાણના હેતુથી પ્રાકૃતિક ઉત્થાન ફોર્મર પ્રોડ્યુસર કંપનીની સ્થાપના કરવામાં આવી છે. આમ, બાવળા ખાતે પ્રાકૃતિક ખેતપેદાશના વેચાણ કેન્દ્રની શરૂઆત પણ થઈ ગઈ છે. પ્રાકૃતિક ઉત્થાન ફોર્મર પ્રોડ્યુસર કંપની, જે સાણંદ બાવળા અને વિરમગામ તાલુકામાં છેલ્લા એક વર્ષથી કાર્યરત છે, જે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ અને ટાટા મોટર્સ લિ. (સાણંદ પ્લાન્ટ)ના સહયોગથી રચાયેલી છે.

આ તાલીમમાં નવાગામ ચોખા સંશોધન કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક શ્રી ડૉ. મહેશભાઈ પરમારે ડાંગરની વિવિધ જાતો અને પાક ની માહિતી ઉપસ્થિત ખેડૂતોને આપી હતી. આ ઉપરાંત નિષ્ણાંત શ્રી મુકેશભાઈ તૃણ ધન્ય પાકોની માહિતી ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ અમદાવાદ જિલ્લાના ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, આત્મા તેમજ પ્રાકૃતિક ઉત્થાન ફોર્મર પ્રોડ્યુસર કંપનીના સંયુકત ઉપક્રમે યોજાયો હતો.

આ દ્વિતીય વાર્ષિક જનરલ બોડી મીટિંગમાં ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાંતિભાઈ મકવાણા, પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કાશીરામભાઈ વાઘેલા, બાગાયત અધિકારી શ્રી રિદ્ધિબહેન વસરા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here