Wednesday, October 7, 2026
HomeBusinessકલ્યાણ જ્વેલર્સે 'અંતરા' કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં અભિનેત્રી સારા અલી...

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં અભિનેત્રી સારા અલી ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ પૈકી એક કલ્યાણ જ્વેલર્સે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનને નવી બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હોવાની જાહેરાત કરી છે. આ ખાસ ભાગીદારીની શરૂઆત ‘અંતરા’ કલેક્શનની મનમોહક મલ્ટિ-મીડિયા ઝુંબેશ સાથે થઈ છે, જેમાં નેચરલ ડાયમંડ્સની ઉત્કૃષ્ટ  જ્વેલરી રજૂ કરવામાં આવી છે.

આ ઝુંબેશની ફિલ્મ એવી આધુનિક નારીને સમર્પિત છે જે પોતાની સફળતા અને અનોખી યાત્રાને ખૂબ જ આત્મવિશ્વાસ અને ખુશીથી જીવે છે. જેમાં ગઈકાલે જોયેલા સપના જ્યારે વાસ્તવિકતા બને છે, ત્યારે તેનો જે સુંદર અનુભવ થાય છે, તેને આ ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે વણી લેવાયો છે. યુરોપિયન શૈલીના રસ્તાઓ અને સુંદર કાફેના બેકડ્રોપ સાથે તૈયાર કરાયેલી આ ફિલ્મ એવી સ્ત્રીની વાર્તા દર્શાવે છે, જે તેના જીવનની પ્રત્યેક ક્ષણને દર્શાવતા તેની નાની-મોટી જીતની ઉજવણી કરે છે.

આ ફિલ્મમાં સારા અલી ખાન આજની એવી ભારતીય મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે જે આત્મવિશ્વાસુ છે, પોતાની પરંપરાઓ સાથે જોડાયેલી હોવા છતાં આધુનિક વિચારસરણી ધરાવે છે. આ ઝુંબેશ પારંપરિક પદ્ધતિઓથી અલગ હટીને ઉત્સાહ અને આનંદથી ભરપૂર છે. વિન્ટેજ કારની સવારીથી લઈને મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી સુધી સારા અલી ખાન દરેક ક્ષણને ખાસ બનાવતી જોવા મળે છે. ‘અંતરા’ કલેક્શન દરેક મહિલાના રોજિંદા જીવનની સફળતા અને તેના આત્મવિશ્વાસને એક નવી ચમક આપે છે. તે સ્ત્રીત્વને તેના સૌથી મુક્ત સ્વરૂપમાં ઉજવે છે, જ્યાં નેચરલ ડાયમંડ્સ એક ઉભરતી વાર્તાનું અભિન્ન ભાગ બની જાય છે, જે ગર્વ અને આત્મવિશ્વાસની ઊંડી ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

સારા અલી ખાન ભારતીય મહિલાઓની નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, જે પરંપરાના મૂળ સાથે પોતાના વ્યક્તિત્વ વિશે આશ્વસ્વત છે. તે પોતાના આઉટલૂકમાં સમકાલીન છે. પારંપારિક અને આધુનિકતાના લાવણ્યને એકજૂટ કરતી આ ઝુંબેશને આનંદમય દ્રશ્યો દ્વારા જીવંત બનાવવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે કલેક્શનમાં સામેલ પ્રત્યેક પીસ સ્વ-અભિવ્યક્તિના પ્રતીક તરીકે વર્તે છે. “વર્તમાનના વારસાગત” તરીકે ડિઝાઇન કરાયેલા આ કલેક્શનમાં નેકલેસ, વીંટી, કાનની બુટ્ટી અને બ્રેસલેટની અદભુત રેન્જ રજૂ કરવામાં આવી છે. આ પીસ રોજિંદા વસ્ત્રો અને ખાસ પ્રસંગો બંનેમાં અભિજાત્યપણું ઉમેરવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં નેચરલ ડાયમંડ્સ તેની સુંદરતામાં ચારચાંદ લગાવી રહ્યા છે.

કલ્યાણ જ્વેલર્સ બ્રાન્ડના 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ મારફત માત્ર ડિઝાઇન જ નહીં, પરંતુ પોતાના ગ્રાહકોના વિશ્વાસને પણ એટલું જ મહત્વ આપે છે. જે શુદ્ધતા, પારદર્શકતા અને આજીવન મૂલ્યની ગેરંટી આપે છે. ‘અંતરા’ ઝુંબેશ લકઝરીની સાથે લાગણીને પણ પ્રદર્શિત કરે છે. જે દરેક મહિલા માટે થોભો અને જીવનની પળની ઉજવણી કરવા આમંત્રિત કરે છે. આ ઝુંબેશ ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લાઈવ થઈ છે. ‘અંતરા’ કલેક્શન દેશભરમાં સ્થિત કલ્યાણ જ્વેલર્સના તમામ સ્ટોરમાં ઉપલબ્ધ છે.

ઝુંબેશ ફિલ્મઃ https://www.youtube.com/watch?v=tiEXnZolMK4&list=RDtiEXnZolMK4&start_radio=1 

વધુ માહિતી માટે મુલાકાત લો. https://www.kalyanjewellers.net/

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here