Friday, June 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં સૌથી સસ્તા ઘર મળી રહ્યા હોવાનો દાવો , અન્ય મેટ્રો શહેરોની...

અમદાવાદમાં સૌથી સસ્તા ઘર મળી રહ્યા હોવાનો દાવો , અન્ય મેટ્રો શહેરોની તુલનાએ સસ્તા ઘર

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને શાંતિમય જીવન પસાર કરવા માટે વખણાતા અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં મકાનના ભાવ 1 ટકા વધ્યા છે. દેશના ટોચના આઠ મેટ્રો શહેરની તુલનાએ અમદાવાદમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના પ્રતિ ચોરસફૂટ ભાવમાં સૌથી ઓછો વધારો થયો છે.
અમદાવાદમાં ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસમાં ચોરસફૂટ દીઠ મકાનનો ભાવ 1 ટકા વધી 3035 નોંધાયો છે. છેલ્લા છ મહિનામાં મકાનના ભાવમાં કોઈ વધારો થયો નથી. એક વર્ષમાં ભાવમાં નજીવી વૃદ્ધિ થઈ હોવા છતાં દેશના ટોપ-7 મેટ્રો શહેરો કરતાં અમદાવાદમાં સૌથી સસ્તા ઘર મળી રહ્યા હોવાનો દાવો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. અન્ય મેટ્રો શહેરો મુંબઈ, દિલ્હી, બેંગ્લુરૂ, હૈદરાબાદ, પુણે, ચેન્નઈ, કોલકાતામાં મકાનોના ભાવ ચોરસફૂટ દીઠ 4થી 9 ટકા વધ્યા છે. જેમાં બેંગ્લુરૂમાં સૌથી વધુ 9 ટકાનો વધારો નોંધાયો છે.

અમદાવાદમાં રેસિડેન્શિયલ માર્કેટમાં વૃદ્ધિ પાછળના કારણ

શહેરમાં રેસિડેન્શિયલ માર્કેટમાં પણ ઝડપી વધારો જોવા મળ્યો હતો જેમાં વેચાણ વાર્ષિક 17%ના દરે વધ્યા હતા. ડેવલપર્સે જીવનશૈલીની પસંદગીઓને અનુરૂપ નવી સુવિધાઓથી સજ્જ હાઉસિંગ ડેવલપ કર્યા છે, જેમાં ઉન્નત સુવિધાઓ અને મોટી સ્પેસ ઓફર કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક પગલાંનો હેતુ બજારમાં આકર્ષક માંગને મૂડી બનાવવાનો છે. અમદાવાદમાં ઘરની સરેરાશ કિંમત અન્ય શહેરોની તુલનાએ લગભગ અડધી છે.

અફોર્ડેબલ સ્કીમ બાદ આ કેટેગરીમાં પણ ખરીદી વધી

અમદાવાદમાં અફોર્ડેબલ સ્કીમ બાદ મીડ ટિકિટ સાઈઝ કેટેગરીમાં પણ ઘરની ખરીદી વધી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં કુલ વેચાયેલા મકાનોમાં અફોર્ડેબલ કેટેગરી (50 લાખથી ઓછી કિંમત)નો હિસ્સો 39 ટકા, જ્યારે મીડ સાઈઝ કેટેગરી (50 લાખથી 1 કરોડની કિંમત)નો હિસ્સો 41 ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે, 1 કરોડથી વધુ કિંમત ધરાવતા ઘરના વેચાણ હિસ્સો પણ 20 ટકા વધ્યો છે. જે ગતવર્ષે 11 ટકા હતા.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here