Saturday, September 19, 2026
HomeGujaratગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મંગળવારે (16 જુલાઈ) મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તરના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થયો હતો. ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે (17 જુલાઈ) ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યાનુસાર, છત્તીસગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર સર્જાયું છે તેમજ 18 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બનવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસમાં તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને કેરળમાં છૂટાછવાયા તેમજ ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત 18 અને 19 જુલાઈએ કોંકણ અને ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 18મીથી 20મી જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં, 17મી જુલાઈએ કર્ણાટક અને તમિલનાડુમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ રાજસ્થાનમાં આગામી ચાર-પાંચ દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે. રાજ્યના કોટા અને ઉદયપુર વિભાગમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. કર્ણાટકમાં અવિરત વરસાદ ચાલુ છે. રાજ્યના ઉત્તરા કન્નડ જિલ્લામાં મંગળવારે ભૂસ્ખલન થયું હતું, જેના પરિણામે 4 લોકોના મોત થયા હતા. ઉત્તર કન્નડ જિલ્લાના શિરુર ગામ પાસે નેશનલ હાઈવે 66 પર ભૂસ્ખલન થતા 7 લોકો તેની ઝપેટમાં આવી ગયા. તેમાં એક જ પરિવારના ચાર સભ્યોનો પણ સમાવેશ થાય છે. પોલીસે અત્યાર સુધીમાં ચાર મૃતદેહને બહાર કાઢ્યા છે. અન્ય લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here