Friday, June 5, 2026
HomeIndiaપોસ્ટ ઓફિસ દ્વારા ધોરણ 10 પાસ માટે બમ્પર ભરતીની જાહેરાત, આ રીતે...

પોસ્ટ ઓફિસ દ્વારા ધોરણ 10 પાસ માટે બમ્પર ભરતીની જાહેરાત, આ રીતે કરો અરજી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ભારતીય પોસ્ટ વિભાગે ધોરણ 10 પાસ માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. પોસ્ટ વિભાગ ગ્રામીણ ડાક સેવક માટે દેશભરમાં 23 સર્કલ માટે ખાલી પડેલી 44228 જગ્યા માટે ભરતી કરવા જઈ રહ્યું છે. જેના માટે ઓનલાઈન અરજી 15 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે. નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવાર ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પરથી અરજી કરી શકશે.ગ્રામીણ ડાક સેવક માટે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવુ જોઈએ. ઉમેદવારની પસંદગી ધોરણ 10ના માર્ક્સના આધારે થશે. પોસ્ટ વિભાગ અરજદારોનું મેરિટ લિસ્ટ તૈયાર કરશે, જેમાં માર્ક્સના આધારે પસંદગી કરવામાં આવશે. ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in પર રજિસ્ટ્રેશન કરી અરજી કરી શકાશે. આ અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ ઓગસ્ટ છે.એબીપીએમ-જીડીએસ માટે પગાર ધોરણ રૂ. 10000થી 24470 પ્રતિ માસ છે.

જ્યારે બીપીએમ માટે પગાર ધોરણે રૂ. 12000થી 29380 પ્રતિ માસ છે. ઉલ્લેખનીય છે, ગ્રામીણ ડાક સેવક સરકારના કાયમી કર્મચારી નથી. ઓનલાઈન ફોર્મ માટે રૂ. 100 અરજી ફી પેટે ચૂકવવાના રહેશે. જેમાં એસસી, એસટી, પીડબ્લ્યુડી, મહિલા, ટ્રાન્સજેન્ડરે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.દેશભરના વિવિધ રાજ્યોમાં 23 સર્કલ્સ પર 44228 ગ્રામીણ ડાક સેવકની નિમણૂક થવાની છે. જેમાં ગુજરાતમાં 2034 જગ્યા માટે અરજી કરી શકાશે. અરજદારને ગુજરાતી ભાષા પર પકડ હોવી જરૂરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 3083, રાજસ્થાનમાં 2718, તમિલનાડુમાં 3789, ઉત્તર પ્રદેશમાં 4588 જગ્યા માટે ભરતી થશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here