Wednesday, August 5, 2026
Homenational'દુઃખી કેમ છો, આપણે ભવિષ્યનું વિચારવાનું છે…' વડાપ્રધાન મોદીએ ભાજપ કાર્યકરોને કેમ...

‘દુઃખી કેમ છો, આપણે ભવિષ્યનું વિચારવાનું છે…’ વડાપ્રધાન મોદીએ ભાજપ કાર્યકરોને કેમ આવું કહ્યું?

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ હેડક્વાર્ટરમાં કાર્યકરો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન લોકસભા ચૂંટણીમાં લક્ષ્ય પ્રાપ્ત કરવાથી ચૂકી જવા બદલ હતાશ કાર્યકરોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં પીએમ મોદીએ કહ્યું કે દુ:ખી કેમ થાઓ છો? આપણે બહુ સારું કામ કર્યું છે. હવે આપણે ભવિષ્ય તરફ જોવાનું છે. દરમિયાન પીએમ મોદીએ કાર્યકર્તાઓ સાથે લોકસભા ચૂંટણી 2024ના અનુભવો શેર કર્યા હતા જ્યાં વડાપ્રધાને ભાજપના સંઘર્ષને યાદ કરીને પાર્ટી કાર્યકરોમાં ઉત્સાહ જગાડવાનો અને પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો હતો.

પીએમ ચૂંટણી કાર્યકરોને મળ્યા.આ દરમિયાન પીએમ મોદીએ લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત પાર્ટીના તમામ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. તેમણે ભાજપ કાર્યાલયમાં બે કલાકથી વધુ સમય પસાર કર્યો હતો. જ્યાં ભાજપ કાર્યાલયમાં કામ કરતા કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરી. પીએમ મોદીનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્વાગત કર્યું હતું. 2019માં લોકસભા ચૂંટણી બાદ પણ પીએમ મોદીએ પાર્ટી હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને કાર્યકર્તાઓને મળ્યા હતા.ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024માં ભાજપને પૂર્ણ બહુમત પણ પ્રાપ્ત થયો નહોતો અને 240 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો. ચૂંટણીના પરિણામ બાદથી જ ભાજપના કાર્યકરો નિરાશ દેખાઈ રહ્યા છે. જોકે તેમ છતાં પીએમ મોદીએ તેમની પ્રશંસા કરી હતી અને તેમનો જુસ્સો વધારવા કહ્યું કે તમારી મહેનતમાં કોઈ કમી રહી નથી. પરિણામથી નિરાશ ન થશો.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here