Wednesday, July 22, 2026
HomeIndiaસેમસંગ ભારતમાં ગેલેક્સી વોચીસમાં ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશનની સુવિધા લાવી

સેમસંગ ભારતમાં ગેલેક્સી વોચીસમાં ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશનની સુવિધા લાવી

Date:

Related stories

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે.

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો પ્રદાન કરતી મહિન્દ્રા ફાઇનાન્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના અનઑડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી. કંપનીએ સ્ટેન્ડઅલોન ધોરણે ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે, જ્યારે કુલ આવક 12% વધીને ₹4,974 કરોડ થઈ. એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) 13% વધીને ₹1,37,449 કરોડ થયા. પ્રથમ ત્રિમાસિકમાં ₹15,564 કરોડનું રેકોર્ડ વિતરણ થયું, જે વર્ષદર વર્ષે 22% વધુ છે. કન્સોલિડેટેડ ધોરણે કુલ આવક 14% વધીને ₹5,725 કરોડ થઈ, જ્યારે PAT 75% વધીને ₹927 કરોડ થયો.કંપનીએ નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિ જાળવી રાખી. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) 7.3% થયો, ક્રેડિટ કોસ્ટ 1.5% પર સુધરી અને રિટર્ન ઓન એસેટ્સ (RoA) 2.4% થયો. સ્ટેજ 3 એસેટ્સ 3.8%થી સુધરીને 3.5% થયા. ડિજિટલ અને AI ક્ષમતાઓએ ગ્રાહક સંપાદન, કામગીરીની કાર્યક્ષમતા અને વસૂલાતને વધુ મજબૂત બનાવી. MHRFL સિવાયના નોન વ્હીકલ ફાઇનાન્સ વ્યવસાયમાં વિતરણ વર્ષદર વર્ષે 79% વધ્યું.પરિણામો અંગે ટિપ્પણી કરતાં મહિન્દ્રા ફાઇનાન્સના એમડી અને સીઈઓ રાઉલ રેબેલોએ જણાવ્યું, "આ ત્રિમાસિક ગાળાનું અમારું પ્રદર્શન અમારી ફ્રેન્ચાઇઝની મજબૂતાઈ દર્શાવે છે, જેમાં નફાકારકતામાં સતત વૃદ્ધિ, મજબૂત એસેટ ગુણવત્તા અને વિકાસ કેન્દ્રિત વ્યૂહરચના તરફની પ્રગતિનો સમાવેશ થાય છે. અમારા મુખ્ય વાહન ફાઇનાન્સ વ્યવસાય, નવા વિકાસ એન્જિન અને ટેક્નોલોજીમાં કરાયેલા કેન્દ્રિત રોકાણો નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિને સમર્થન આપી રહ્યા છે."

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી...

કેશફ્રી પેમેન્ટ્સે માર્ચ 2027 સુધી તેના નવા વ્યવસાયો માટે...

ઉત્સવી સીઝન પહેલાં વ્યવસાયોને મફત પ્રારંભિક તક આપતી ભારતની...

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી વોચીસ માટે સેમસંગ હેલ્થ મોનિટર એપ પર ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશન (આઈએચઆરએન) રજૂ કરવામાં આવ્યું હોવાની આજે ઘોષણા કરવામાં આવી હતી. નવા ફીચર સાથે એપની મોજૂદ બ્લડ પ્રેશર અને ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઈસીજી)ની દેખરેખ રાખવાની ક્ષમતાઓ એટ્રિયલ ફાઈબ્રિલેશન (એફિબ)ના સૂચિત હૃદયના લયને શોધવામાં મદદ કરીને ગેલેક્સી વોચના ઉપભોક્તાઓને તેમના હૃદયના સ્વાસ્થ્ય વિશે વધુ વ્યાપક સમજ આપે છે. સેમસંગ હેલ્થ મોનિટર એપમાં સક્રિય કરાતાં જ આઈએચઆરએન ફીચર ગેલેક્સી વોચના બાયોએક્ટિવ સેન્સરનો ઉપયોગ કરીને પાર્શ્વભૂમાં અનિયમિત હૃદયના લયની સતત દેખરેખ રાખે છે. જો લાગલગાટ માપનમાં અમુક સંખ્યા અનિયમિત હોય તો ગેલેક્સી વોચ સંભવિત એફિબ પ્રવૃત્તિના ઉપભોક્તાઓને ચેતવણી આપીને તેમને વધુ અચૂક માપન માટે તેમના વોચનો ઉપયોગ કરીને ઈસીજી કરાવવા માટે દોરે છે. મોજૂદ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ દેખરેખ સાથે આ નવું ફીચર ઉપભોક્તાઓને તેમના હૃદયના સ્વાસ્થ્યમાં વધુ ઊંડાણથી ડોકિયું કરાવે છે. હૃદયના રોગો દુનિયાભરમાં મૃત્યુના મુખ્ય કારણમાંથી એક રહ્યા છે અને એફિબ- એરિધમિયાનો પ્રકાર- સ્ટ્રોકના વધતા જોખમ, હૃદયની નિષ્ફળતા અને અન્ય ગૂંચ સહિત મુખ્ય હૃદયની સમસ્યાઓ માટે ચેતવણીનો સંકેત વ્યાપક રીતે માનવામાં આવે છે. ઉપરાંત એફિબના ઘણા બધા કિસ્સા લક્ષણરહિત અથવા શાંત હોય ચે, જેને કારણે વ્યક્તિ તેમના જોખમથી વાકેફ રહેતી નથી.આઈએચઆરએન ફીચરના ઉમેરા સાથે ગેલેક્સી વોચના ઉપભોક્તાઓ હવે તેમના હૃદયના સ્વાસ્થ્યનાં અન્ય મહત્ત્વનાં પાસાંનું પણ દેખરેખ રાખી શકશે. સેમસંગના બાયોએક્ટિવ સેન્સરથી સમૃદ્ધ તે ઉપભોક્તાઓને ઓન-ડિમાન્ડ ઈસીજી રેકોર્ડિંગ અને એચઆર એલર્ટ ફંકશન સહિત તેમના હૃદયના સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે, જે વિકારી ઉચ્ચ અથવા નીચા હૃદયના ધબકારને શોધી કાઢે છે.

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે.

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો પ્રદાન કરતી મહિન્દ્રા ફાઇનાન્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના અનઑડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી. કંપનીએ સ્ટેન્ડઅલોન ધોરણે ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે, જ્યારે કુલ આવક 12% વધીને ₹4,974 કરોડ થઈ. એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) 13% વધીને ₹1,37,449 કરોડ થયા. પ્રથમ ત્રિમાસિકમાં ₹15,564 કરોડનું રેકોર્ડ વિતરણ થયું, જે વર્ષદર વર્ષે 22% વધુ છે. કન્સોલિડેટેડ ધોરણે કુલ આવક 14% વધીને ₹5,725 કરોડ થઈ, જ્યારે PAT 75% વધીને ₹927 કરોડ થયો.કંપનીએ નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિ જાળવી રાખી. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) 7.3% થયો, ક્રેડિટ કોસ્ટ 1.5% પર સુધરી અને રિટર્ન ઓન એસેટ્સ (RoA) 2.4% થયો. સ્ટેજ 3 એસેટ્સ 3.8%થી સુધરીને 3.5% થયા. ડિજિટલ અને AI ક્ષમતાઓએ ગ્રાહક સંપાદન, કામગીરીની કાર્યક્ષમતા અને વસૂલાતને વધુ મજબૂત બનાવી. MHRFL સિવાયના નોન વ્હીકલ ફાઇનાન્સ વ્યવસાયમાં વિતરણ વર્ષદર વર્ષે 79% વધ્યું.પરિણામો અંગે ટિપ્પણી કરતાં મહિન્દ્રા ફાઇનાન્સના એમડી અને સીઈઓ રાઉલ રેબેલોએ જણાવ્યું, "આ ત્રિમાસિક ગાળાનું અમારું પ્રદર્શન અમારી ફ્રેન્ચાઇઝની મજબૂતાઈ દર્શાવે છે, જેમાં નફાકારકતામાં સતત વૃદ્ધિ, મજબૂત એસેટ ગુણવત્તા અને વિકાસ કેન્દ્રિત વ્યૂહરચના તરફની પ્રગતિનો સમાવેશ થાય છે. અમારા મુખ્ય વાહન ફાઇનાન્સ વ્યવસાય, નવા વિકાસ એન્જિન અને ટેક્નોલોજીમાં કરાયેલા કેન્દ્રિત રોકાણો નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિને સમર્થન આપી રહ્યા છે."

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી...

કેશફ્રી પેમેન્ટ્સે માર્ચ 2027 સુધી તેના નવા વ્યવસાયો માટે...

ઉત્સવી સીઝન પહેલાં વ્યવસાયોને મફત પ્રારંભિક તક આપતી ભારતની...

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here