Thursday, September 24, 2026
HomeIndiaચૂંટણી ટાણે કદાવર નેતાને ઝટકો, ભાજપને 4 વર્ષ સાથ આપવાનું મળ્યું ઈનામ?...

ચૂંટણી ટાણે કદાવર નેતાને ઝટકો, ભાજપને 4 વર્ષ સાથ આપવાનું મળ્યું ઈનામ? પાર્ટીમાં થયો બળવો

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

હરિયાણામાં 5 ઓક્ટોબરે 90 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલાં જ અનેક રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં હરિયાણાના શાસક પક્ષના સમર્થનમાં ચાર વર્ષ સાથ નિભાવ્યા બાદ અલગ પડેલાં જેજેપી નેતાને છૂટા પડવાના નકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. જેજેપી પક્ષના ત્રણ બળવાખોર ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ધારાસભ્યો અનૂપ ધનક, રામ કુમાર ગૌતમ અને જોગી રામ સિહાગ રવિવારે જીંદમાં એક રેલી દરમિયાન ભાજપમાં જોડાયા હતા.જેજેપીના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ વધુ અન્ય સભ્યો પણ ભાજપમાં જોડાવાના હોવાની અટકળોના પગલે વિધાનસભા ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ મજબૂત થશે. અંબાલાના મહાપોર શક્તિ રાની શર્મા, મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી અને પક્ષના રાજ્ય બાબતોના કો-ઈન્ચાર્જ બિપ્લબ કુમાર દેબએ જીંદમાં આયોજિત ભાજપની રેલીમાં તેમનું સ્વાગત કર્યું. શક્તિ રાની શર્મા પૂર્વ કેન્દ્રીય મંત્રી વિનોદ શર્માની પત્ની છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here