Thursday, September 24, 2026
HomeGujaratમેઘપર કુંભારડીમાં રહેણાંક મકાન અંદર ચાલતી જુગારધામ ઝડપાઈ

મેઘપર કુંભારડીમાં રહેણાંક મકાન અંદર ચાલતી જુગારધામ ઝડપાઈ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ગાંધીધામ: અંજારનાં મેઘપર કુંભારડીમાં આવેલી સોસાયટીનાં રહેણાંકમાં ચાલતી જુગારધામ પર પોલીસે બાતમી આધારે દરોડો પાડયો હતો. જેમાં જુગાર રમતી ૫ મહિલા સહીત કુલ ૯ શખ્સોને રોકડા રૂપિયા અને ૬ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૧.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર અંજારનાં મેઘપર કુંભારડીમાં કે. જી માણેક સ્કૂલ નજીક સિદ્ધાર્થનગરનાં મકાન નં – ૪૨,માં રહેતા વર્ષાબા ભીમદેવસિંહ રાણા પોતાના આથક ફાયદાસારુ બહારથી ખેલૈયાઓને બોલાવી પોતાના કબ્જાનાં રહેણાંક મકાનમાં જુગાર રમાણી નાલ ઉઘરાવી રહ્યા છે. જે બાતમી આધારે પૂર્વ કચ્છ એલ સી બી ની ટીમે સિદ્ધાર્થનગરનાં રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે મકાન માલિક વર્ષાબા સાથે વિક્રમસિંહ મૂળુભા જાડેજા, યશપાલસિંહ નવલસિંહ ઝાલા, કુલદીપ પ્રભુલાલ ચૌહાણ, શક્તિસિંહ મંગળસિંહ પરમાર, પવનબા નીરૂભા જાડેજા, વનિતાબેન સંકેતભાઈ શાહ, મુકતાબેન જયેશભાઈ ગઢવી અને રાજીબેન શંકરભાઈ ઠાકોરને રોકડા રૂ. ૧,૦૧,૫૦૦ અને ૬ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૧,૫૬,૫૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે તમામ ઝડપાયેલા આરોપી વિરુદ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here