Tuesday, March 10, 2026
HomeIndiaસાક્ષી મલિકે વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાઈ તે અંગે નિવેદન આપ્યું, મને પણ...

સાક્ષી મલિકે વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાઈ તે અંગે નિવેદન આપ્યું, મને પણ ઑફર આવી હતી,હું ના ગઈ

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા થોડા સમયમાં કોંગ્રેસમાં જોડાશે. બંને રેસલર્સને કોંગ્રેસમાં જોડાવા પર રેસલર સાક્ષી મલિકે મોટો સંદેશ આપ્યો છે. તેણે કહ્યું કે, આ બંને રેસલર્સનો અંગત નિર્ણય છે. પરંતુ મારુ માનવું છે, કે મારે ત્યાગ કરવો જોઈએ.

કુસ્તી માટે કામ કરું છું અને ભવિષ્યમાં પણ કામ કરતી રહીશ :

તેમણે કહ્યું કે, અમારુ જે આંદોલન હતું, બહેન-દીકરીઓ વચ્ચેની જે લડાઈ હતી, તેને ખોટુ સ્વરૂપ ન આપવું જોઈએ. મારી લડાઈ ચાલુ છે. હું હજુ પણ તેના પર અડગ છું. કુસ્તીમાં મહિલાઓનું જે શોષણ થતું હતું, તેની સામે અમારું આંદોલન ચાલુ છે. હું હંમેશા કુસ્તી માટે જ વિચારું છું, કુસ્તી માટે કામ કરું છું અને ભવિષ્યમાં પણ કામ કરતી રહીશ.સાક્ષી મલિકે કહ્યું કે, ‘ મને પણ એક ઓફર મળી હતી, પરંતુ મને લાગ્યું કે મેં જે શરૂઆત કરી છે, તેને મારે છેલ્લા સ્ટેજ પર લઈ જવી જોઈએ. જ્યાં સુધી બહેન-દીકરીઓનું શોષણ બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. અને આ બજરંગ પુનિયા અને સાક્ષી મલિકનો અંગત નિર્ણય છે. તેઓએ વિચાર્યું કે, તેમને ત્યાં વધુ સારુ છે, તેથી તેઓ ત્યાં ગયા.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here