Saturday, July 25, 2026
HomeIndiaPM મોદી પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યા, ખેલાડીઓએ વડાપ્રધાનને ખાસ વસ્તુઓ...

PM મોદી પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યા, ખેલાડીઓએ વડાપ્રધાનને ખાસ વસ્તુઓ ભેટમાં આપી

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (12 સપ્ટેમ્બર) તેમના નિવાસસ્થાને પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ભારતે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 29 મેડલ જીત્યા છે.

વડાપ્રધાન પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યાં :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને મળીને શાનદાર પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી. ભારતને પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં કુલ 29 મેડલ જીત્યા છે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેડલ વિજેતાઓ સાથે વાત કરતા પહેલા અભિનંદન આપતા જોવા મળે છે. આ દરમિયાન ખેલાડીઓએ વડાપ્રધાનને ખાસ વસ્તુઓ ભેટમાં આપી હતી. પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અવની લેખારાએ વડાપ્રધાન મોદીને સાઈન કરેલી ભારતીય જર્સી આપી હતી.

ખેલાડીઓ સાથે વડાપ્રધાને ફોટો પડાવ્યાં :

પેરિસ પેરાલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથેની વાતચીત દરમિયાન રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને ભારતીય પેરાલિમ્પિક સમિતિના વડા દેવેન્દ્ર ઝાઝરિયા પણ હાજર હતા. મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં (SH1) સુવર્ણ ચંદ્રક જીતનાર અવની લેખા અને કપિલ પરમાર સહિત અન્ય ખેલાડીઓ સાથે વડાપ્રધાન ફોટો પડાવ્યાં. આ દરમિયાન પરમારે પોતાના મેડલ પર વડાપ્રધાનની સહી પણ લીધી હતી. ભારતની 84 સભ્યોની ટુકડીએ પેરિસ ગેમ્સમાં ભાગ લીધો હતો, જેણે ત્રણ વર્ષ પહેલાં ટોક્યો ગેમ્સમાં હાંસલ કરેલા 19 મેડલના પ્રદર્શન કરતા આ વખતે સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. જેમાં ભારતે પહેલી વખત એથલેટિક્સની ટ્રેક સ્પર્ધામાં મેડલ જીતવા ઉપરાંત, તીરંદાજીમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. આમ ભારતે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 29 મેડલ જીત્યા છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here