Wednesday, August 5, 2026
HomeGujaratઅમદાવાદ ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા પ્લેન ક્રેશ નાં દિવંગત આત્માની શાંતિ માટે...

અમદાવાદ ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા પ્લેન ક્રેશ નાં દિવંગત આત્માની શાંતિ માટે શકિત પાઠ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમદાવાદ ગાયત્રી પરિવાર મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા તાજેતર અમદાવાદ ખાતે સર્જાયેલ વિમાન અકસ્માત માં મૃત્યુ પામનાર સમગ્ર દિવંગત આત્મા ની શાંતિ સદગતિ અને સારવાર લઈ રહેલ દર્દી જલ્દી સાજા થાય અને અવસાન પામેલ ના પરિજનો ને હિંમત પ્રાપ્ત અર્થે શાહીબાગ ખાતે આવેલ ગાસીરામ ચૌધરી હૉલ ખાતે તા.૧૫/૦૬/૨૫ રવિવાર ના રોજ રાત્રે ૯-૦૦ કલાકે ૨૦૦ કરતા વધારે પરિજનો ની હાજરી માં શ્રદ્ધાંજલિ અર્પી શાંતિપાઠ કરવામાં આવેલ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રણછોડભાઈ પટેલ ડાહીબેન પટેલ ના સ્વહસ્તે પૂજન વિધિ ક્રમ સંપન્ન કરવામાં આવેલ જેનું સફળ કર્મકાંડ ગાયત્રી શક્તિપીઠ માણસા ના ટ્રસ્ટી મંગળભાઇ પટેલ દ્વારા કરાવવામાં આવેલ.સાથે કૈલાશબેન હંસાબેન, કમલાબેન, મીનાબેન , જાગૃતિબેન , અલ્પાબેન વગેરે બહેનો નો સાથ સહકાર પ્રાપ્ત થએલ.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here