Sunday, October 11, 2026
HomeGujaratAhmedabadએરિસઇન્ફ્રા અને મેરુશ્રી ડેવલપર્સે બેંગાલુરુના આઈવીસી રોડ પર એક્સક્લુઝિવ વિલા કમ્યૂનિટી મેરુશ્રી...

એરિસઇન્ફ્રા અને મેરુશ્રી ડેવલપર્સે બેંગાલુરુના આઈવીસી રોડ પર એક્સક્લુઝિવ વિલા કમ્યૂનિટી મેરુશ્રી સનસ્કેપ લોન્ચ કરી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડને એ જાહેર કરતા આનંદ થાય છે કે અગ્રણી ડેવલપમેન્ટ મેનેજમેન્ટ પાર્ટનર અને તેની પેટાકંપની એરિસયુનિટર્ન આરઈ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (યુનિટર્ન) તથા બેંગાલુરુ સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર મેરુશ્રી ડેવલપર્સે શહેરના આઈવીસી રોડ પર બુટિક લક્ઝરી વિલા કમ્યૂનિટી મેરુશ્રી સનસ્કેપના લોન્ચની આજે જાહેરાત કરી છે. 5.5 એકર જમીનમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ શહેરના સૌથી ઝડપથી વિકસતા કોરિડોર્સ પૈકીના એકમાં હાઇ-એન્ડ લિવિંગને નવેસરથી વ્યાખ્યાયિત કરશે.2,75,000 ચોરસ ફૂટના ટોટલ ડેવલપમેન્ટ એરિયા અને 2,35,000 ચોરસ ફૂટ સેલેબલ એરિયા સાથે આ પ્રોજેક્ટ રૂ. 250 કરોડથી વધુની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ (જીડીવી) ધરાવે તેવી સંભાવના છે. આ લોન્ચનો પ્રારંભ 27-28 ઓગસ્ટના રોજ એક હાઇ-પાવર્ડ ચેનલ પાર્ટનર (સીપી) ઇવેન્ટ સાથે થશે જેમાં 500થી વધુ ચેનલ પાર્ટનર્સ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. ત્યારબાદ 30 ઓગસ્ટે સત્તાવાર જાહેર લોન્ચિંગ કરાશે.મેરુશ્રી સનસ્કેપમાં 76 એક્સક્લુઝિવ વિલા છે, જેમાંથી 52 યુનિટ ફેઝ 1 માં રિલીઝ કરવામાં આવ્યા છે. 2,410 ચોરસ ફૂટથી 3,850 ચોરસ ફૂટ સુધીના આ વિલા થ્રી અને ફોર બીએચકે ફોર્મેટમાં ઉપલબ્ધ છે. બાકીના 24 પ્રીમિયમ વિલા પછીના તબક્કે રિલીઝ કરવામાં આવશે.કંપની સમગ્ર પ્રોજેક્ટ લાઇફસાયકલનું મેનેજમેન્ટ કરશે, જેમાં અમલીકરણ, કામગીરીનું નિરીક્ષણ, વેચાણ, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ (સીઆરએમ), કલેક્શન્સ અને યુનિટ હેન્ડઓવરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ RERA સહિતની તમામ નિયમનકારી આવશ્યકતાઓનું સંપૂર્ણપણે પાલન કરે છે અને સંપૂર્ણ ફાઇનાન્શિયલ ક્લોઝર મેળવી લીધું છે. બાંધકામ 30થી 36 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here