Monday, October 5, 2026
HomeGujaratપ્રેમભૂમિ બરસાનાથી થયો ભીનો વિરામ;૯૬૫મી કથા ૪ ઓક્ટોબરથી આદિ કવિ નરસિંહ મહેતાની...

પ્રેમભૂમિ બરસાનાથી થયો ભીનો વિરામ;૯૬૫મી કથા ૪ ઓક્ટોબરથી આદિ કવિ નરસિંહ મહેતાની રાસભૂમિ ગોપનાથથી ગવાશે.

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

રામ નથી એ ભવન,વન બની જાય છે.
રામચરિત માનસ એ લવલેશથી પુર્ણેશ સુધીની યાત્રા છે.
હું રામકથા નહીં પણ જાણે કે ગુરુગાથા ગાઇ રહ્યો છું,રામકથા ઇષ્ટ,પરમપ્રિય માધ્યમ છે.”
ખજાનો અંદર છે પણ એની ચાવીનો ઝૂડો આપણા ગુરુ પાસે,મા પાસે છે.
બુદ્ધપુરુષ અને આચાર્યોને મોક્ષ,મુક્તિ કે સ્વર્ગ નહીં પણ આશ્રિતનાં દિલ સુધી પહોંચવું હોય છે.
બીજ પંક્તિઓ:
જેહિ જેહિ દેસ ધેનુ દ્વીજ પાવઇહિ;
નગર ગાંઉ પુર આગ લગાવહિં
-બાલકાંડ દોહા-૧૮૩
ધેનુ રુપ ધરિ હ્રદય બિચારિ;
ગઇ તંહાં જહં સુરમુનિ જારી
-બાલકાંડ દોહા-૧૮૪
આ બીજ પંક્તિઓ સાથે નવમા દિવસે બાપુએ નિમિતમાત્ર મનોરથી હરેશ નટવરલાલ સંઘવી(વીણા ડેવલપર્સ) પરિવાર તેમજ પદ્મશ્રીથી સન્માનિત પરમ વિરાગી રમેશ બાબાજી-જેનાં દ્વારા ૬૫૦૦૦થી વધારે ગાયોનું પાલન પોષણ થાય છે એ બદલ બાપુએ આયોજનથી માંડી બધા માટે ખૂબ જ પ્રસન્નતા,સાધુવાદ સાથે લખીને જણાવ્યું કે: બાબાજીનો ગૌસંકલ્પ અને હનુમાનજી રુદ્રનાં રૂપમાં સંરક્ષણથી,પુણ્ય પ્રેમપ્રસાદથી આ કથાનું પ્રમાણ અને પરિણામ આપણને મળ્યું છે. અગાઉ બાબાજીએ ૧૯૭૫માં કરેલી શ્રીમદ ભાગવત કથાને પુસ્તક રૂપે લખાઇ એ પછી એનું મરાઠીમાં રૂપાંતર પટવર્ધન સાહેબે કર્યું તેનું આજે વ્યાસપીઠ દ્વારા બ્રહ્માર્પણ કરવામાં આવ્યું. બાબાજી આ કથાથી ખુબ ખુશ હતા અને એક જ શબ્દ આપ્યો-એક્સેલન્ટ! આ કથા દ્વારા આજ સુધીમાં ૧૬ કરોડ રૂપિયા જેવી રાશિ ગૌશાળા માટે એકછી કરવામાં આવી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here