Monday, October 5, 2026
HomeGujaratસુરતમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપાઈ

સુરતમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપાઈ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

શહેરની સુરત SOGએ અમરોલી વિસ્તારમાંથી નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ પર છાપો મારી વિશાળ મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. 9000 કિલોથી વધુ નકલી ઘી, મશીનરી, રો મટીરીયલ સહિત અંદાજે ₹1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. નકલી ઘીનો મોટો રેકેટ માધવ ડેરી અને આદિનાથ ડેરી પ્રોડક્ટના નામે બજારમાં નકલી ઘીનું વેચાણ થતું હતું. સુરતથી લઈ મહારાષ્ટ્રના નંદુરબાર સુધી આ નકલી ઘીનો સપ્લાય કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નકલી ઘી માર્કેટિંગ માટે અલગ અલગ માણસોની ટીમ બનાવવામાં આવી હતી, જે ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ, કેટરિંગ અને હોટેલ ઉદ્યોગમાં સસ્તા ભાવે આ નકલી ઘી સપ્લાય કરતી હતી.આરોપીઓએ નકલી ઘી બનાવવાની રીત ડીસામાંથી શીખી હતી. નકલી ઘી બનાવવામાં વનસ્પતિ તેલ સાથે એસ.એસ. કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઘીને દાણાદાર અને સુગંધીદાર બનાવવા માટે અલગ અલગ કેમિકલ મિક્સ કરવામાં આવતા હતા, જેથી ગ્રાહકોને તે શુદ્ધ ઘી જેવું જ લાગે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here