Wednesday, August 5, 2026
HomeGujaratSuratવતન જનારાઓથી ઉભરાઈ ગયું સુરત રેલવે સ્ટેશન

વતન જનારાઓથી ઉભરાઈ ગયું સુરત રેલવે સ્ટેશન

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી છે. દિવાળીના તહેવારને લઈને મુસાફરો ઉમટ્યા છે. યુપી, બિહારના લોકો વતન જવા માટે ઉમટ્યા છે. રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ટ્રેનમાં સીટ મળે તે માટે લોકો રાતથી લાઈનમાં ઉભા રહ્યાં છે.વતન જવા માટે રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડી છે. ઉત્તરપ્રદેશ-બિહાર જવા માટે લોકો લાઈન લગાવીને બેસ્યા છે. રેલવે સ્ટેશન બહાર દોઢ કિલોમીટર લાંબી લાઈન લાગી છે. છઠ પૂજા, દિવાળીના કારણે વતન તરફ લોકોએ વાટ પકડી છે. હાલ સુરતથી વધારાની 12 ટ્રેનો દોડાવાઈ રહી છે. ભીડ જોતા લાગે છે કે, વધારાની ટ્રેન હજુ પણ અપુરતી સાબિત થઈ રહી છે.સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા નીકળેલા મુસાફરોની દોઢ કિલોમીટર લાંબી કતાર લાગી છે. દિવાળી પર્વ પર વતન જવા ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસીઓ માટે વતન જવું એક ‘સપના’ સમાન બની ગયું છે. રેલવે સ્ટેશનની બહાર મુસાફરોની લગભગ દોઢ કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here