Saturday, October 10, 2026
HomeGujaratસુરત એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું

સુરત એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરી એકવાર માદક પદાર્થોનો મોટો જથ્થો પકડાતા ચકચાર મચી જવા પામી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે થતી નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન ચેકિંગ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને CISFની સંયુક્ત ટીમને મોટી સફળતા હાથ લાગી છે. ટીમે બેંગકોકથી આવેલા એક આંતરરાષ્ટ્રીય મુસાફર પાસેથી રૂ.1.42 કરોડની કિંમતનો 4 કિલોગ્રામથી વધુનો હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)નો જથ્થો ઝડપી પાડ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે (17 નવેમ્બર) સાંજે 07:30 વાગ્યે એર ઈન્ડિયાની ફ્લાઇટ નંબર IX-263 બેંગકોકથી સુરત એરપોર્ટ પર આવી પહોંચી હતી. આ ફ્લાઇટના મુસાફરોનું નિયમિત ચેકિંગ ચાલી રહ્યું હતું, તે દરમિયાન એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.CISF અને કસ્ટમ્સની ટીમે આ શંકાસ્પદ મુસાફરના માલ-સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન તેની બેગમાંથી અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલા 8 પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટો ખોલીને તપાસ કરતાં તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘું ગણાતું હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો) મળી આવ્યું હતું.

CISF અને કસ્ટમ્સની ટીમે આ શંકાસ્પદ મુસાફરના માલ-સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન તેની બેગમાંથી અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલા 8 પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટો ખોલીને તપાસ કરતાં તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘું ગણાતું હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો) મળી આવ્યું હતું.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here