Wednesday, August 5, 2026
HomeGujaratSuratપતંગ ચગાવતી વખતે 9 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાયો

પતંગ ચગાવતી વખતે 9 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાયો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સુરત શહેરમાં પતંગ ચગાવતી વખતે બાળક ચોથા માળેથી પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ થતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાળક સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે  સુરતમાં પતંગ ચગાવતી વખતે ચોથા માળેથી પટકાયેલા 9 વર્ષના બાળક મીર પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના ઉધના વિસ્તારમાં બની હતી, જ્યાં 2 જાન્યુઆરીના રોજ તે પતંગ ચગાવી રહ્યો હતો. મૂળ મહેસાણાના ઊંઝાના વતની અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગર પાસેના રાધા-કૃષ્ણ આવાસમાં રહેતા પ્રેમલભાઈ પટેલનો પુત્ર મીર 2 જાન્યુઆરીના બપોરે પોતાના બિલિ્ડંગના ચોથા માળે અગાસી પર પતંગ ચગાવી રહ્યો હતો. પતંગ ચગાવતી વખતે તેણે અચાનક સંતુલન ગુમાવ્યું અને નીચે પટકાયો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મીરને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટરોની ટીમે તેને બચાવવાના સતત પ્રયાસો કર્યા, પરંતુ તેને બચાવી શકાયો ન હતો.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here