Sunday, October 4, 2026
HomeNew Delhi'...સોમનાથ મંદિર લૂંટવામાં હિન્દુ રાજાઓ પણ હતા': અસદુદ્દીન ઓવૈસી

‘…સોમનાથ મંદિર લૂંટવામાં હિન્દુ રાજાઓ પણ હતા’: અસદુદ્દીન ઓવૈસી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...
Parbhani: AIMIM chief Asaduddin Owaisi addresses a protest organised by the All India Muslim Personal Law Board (AIMPLB) against the Waqf Act, in Parbhani, Maharashtra, on Sunday, April 27, 2025. (IANS)

તેલંગાણા: આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને નિઝામાબાદમાં એક સભાને સંબોધતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને RSS પર આકરા પ્રહારો કર્યા, તેમણે પીએમ મોદી પર દ્વેષ અને ધર્મના નામે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “ગોલવલકરે એક મેગેઝિનમાં લખ્યું હતું કે,સોમનાથ મંદિરની લૂંટમાં હિન્દુ રાજાઓ સામેલ હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કહે છે કે, આપણે ઇતિહાસનો બદલો લેવો પડશે. રાવણની ક્રૂરતા, મહાભારતમાં કૌરવોના દુષ્ટ કાર્યોનો બદલો કોણ લેશે? દિલ્હીમાં શીખોના રક્તપાતનો બદલો કોણ લેશે? દેશમાં ભૂખ્યા સૂતા લાખો બાળકોનો બદલો કોણ લેશે? બદલો છોડો, પહેલા પરિવર્તન લાવો…”આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને નિઝામાબાદમાં એક સભાને સંબોધતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ગોલવાલકરે ઓર્ગેનાઈઝર મેગેઝિનમાં લખ્યું હતું કે, સોમનાથ મંદિરને જ્યારે લૂંટવામાં આવી રહ્યું હતું ત્યારે હિન્દુ રાજાઓ પણ તેમા સામેલ હતા. પીએમ મોદીને પ્રશ્ન કરતા ઓવૈસીએ કહ્યું કે, બોલો કોણ હતા આ લોકો ?

પીએમ મોદી પર નિશાન સાધતા ઓવૈસીએ આગળ કહ્યું હતું કે, તેઓ હંમેશા નફરતની વાત જ કરે છે. બદલો લેવાની ભાવના છોડો પહેલા તમે બદલો. તમારી જવાબદારી શું છે એ જુઓ. RSS પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું હતું કે, આપના એક કાર્યકરનું નામ બતાવો જેણે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હોય કે, અંગ્રેજોની ગોળી ખાધી હોય.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here