Wednesday, August 5, 2026
HomeIndiaઘરમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ

ઘરમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

 ઉત્તર પ્રદેશના મથુરામા મંગળવારે સવારે મહાવન તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખપ્પરપુર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. મૃતકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. મૃતકોમાં માતા-પિતા, બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતાં, પોલીસ વહીવટીતંત્ર અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે મૃતદેહોનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.મહાવન તાલુકાના ખપ્પરપુર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારમાં મનીષ (35), તેની 30 વર્ષીય પત્ની , અઢી વર્ષનો દિકરો પંકજ તેમજ પુત્રી પ્રિયાંશી (ચાર વર્ષ) અને હની (પાંચ વર્ષ)નો સમાવેશ થાય છે. પાડોશીની માહિતીને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. સોમવાર મોડી સાંજે મનીષ દૂધ લાવ્યો હોવાનું જણાવાયું છે. એવી શંકા છે કે દૂધમાં ઝેર હતું. ગ્રામજનો હાલમાં કોઈ ટિપ્પણી કરવા તૈયાર નથી. એસપી ગ્રામીણ સુરેશ ચંદ્ર રાવતે જણાવ્યું હતું કે, ગ્રામજનોના અહેવાલ બાદ પોલીસ ખપ્પરપુર ગામમાં પહોંચી હતી. એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયા છે.એક પિતા, પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પંચનામા (તપાસ રિપોર્ટ) તૈયાર કરવામાં આવ્યો છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here