Thursday, October 8, 2026
HomeAhmedabadપશ્ચિમ રેલવે દ્વારા પાલનપુર–અમદાવાદ ખંડ પર ગતિ ક્ષમતા વધારવા માટે કાર્ય પ્રગતિ...

પશ્ચિમ રેલવે દ્વારા પાલનપુર–અમદાવાદ ખંડ પર ગતિ ક્ષમતા વધારવા માટે કાર્ય પ્રગતિ પર

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

બ્લોકને કારણે ટ્રેન સંખ્યા 14822 (સાબરમતી–જોધપુર) તારીખ 22 એપ્રિલ 2026ના રોજ સાબરમતી–આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

પશ્ચિમ રેલવે દ્વારા પાલનપુર–અમદાવાદ રેલખંડ પર ટ્રેનોની ગતિ ક્ષમતા 130 કિમી/કલાક સુધી વધારવા માટે અવસંરચના સશક્તિકરણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં કરજોડા–પાલનપુર સ્ટેશનો વચ્ચે આવેલા મુખ્ય પુલ નં. 867ના એપ્રોચ પર જિયો સેલ અને બ્લેન્કેટિંગ સામગ્રી નાખવામાં આવી રહી છે.

આ કાર્ય પૂર્ણ થયા પછી આ ખંડમાં ટ્રેનોની ગતિમાં નોંધપાત્ર વધારો થશે, જેના પરિણામે મુસાફરોનો મુસાફરી સમય ઓછો થશે અને તેઓ પોતાના ગંતવ્ય સુધી વધુ ઝડપથી પહોંચી શકશે. ઉપરાંત, માલગાડીઓની ઝડપી અને સરળ અવરજવર થવાથી માલ પરિવહન પ્રણાલીને પણ મજબૂતી મળશે, જેથી સમગ્ર રેલ સેવાઓની ગુણવત્તામાં સુધારો થશે.

ઉલ્લેખિત કાર્યને સરળતાથી પૂર્ણ કરવા માટે તારીખ 21 એપ્રિલ 2026 (મંગળવાર)ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.

બ્લોકને કારણે ટ્રેન સંખ્યા 14822 (સાબરમતી–જોધપુર) તારીખ 22 એપ્રિલ 2026ના રોજ સાબરમતી–આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here