Saturday, November 7, 2026
HomeGujaratડરનો નવો અધ્યાય: 'દ્વાન પ્રોડક્શન'ની રહસ્યમય ફિલ્મ 'કાળીચૌદસ'નું શાનદાર પોસ્ટર લૉન્ચ, 19...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર પોસ્ટર લૉન્ચ, 19 ફેબ્રુઆરી 2027ના રોજ થશે રિલીઝ

Date:

Related stories

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રી સુવિધાઓ અને ભીડ...

અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર યાત્રી સુવિધાઓ, સુરક્ષા...

· તહેવારોની સિઝનમાં ‘કાળીચૌદસ’ આવી ચૂકી છે અને બીજી “કાળી ચૌદસ” આવી રહી છે 19મી ફેબ્રુઆરીએ

ગુજરાત: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દર્શકોને એક નવો અને રોમાંચક સિનેમેટિક અનુભવ આપવા માટે ‘દ્વાન પ્રોડક્શન’ (Dvaan Production) અને ‘ડ્રીમ યાત્રા ફિલ્મ્સ’ (Dream Yatra Films) ની જોડી સજ્જ થઈ ગઈ છે. હાલમાં જ ફિલ્મનું ટાઇટલ અનાઉન્સ થયા બાદ હવે નિર્માતાઓએ ફિલ્મનું એકદમ આકર્ષક અને રહસ્યમય પોસ્ટર લૉન્ચ કરી દીધું છે, જેને જોઈને જ દર્શકોમાં ફિલ્મ પ્રત્યેનું કુતૂહલ ચરમસીમાએ પહોંચી ગયું છે.

ગામડાંની લોકવાયકાઓ, વહેમો અને અંધશ્રદ્ધાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મનું પોસ્ટર જ એ વાતની સાક્ષી પૂરે છે કે આ ફિલ્મ દર્શકોની રૂંવાડા ઊભા કરી દેશે. ફિલ્મની લોકપ્રિય અને ડરામણી કેચલાઇન-“ગામની સીમમાં એક વાત આજે પણ થાય છે… કે ચાર રસ્તે કુંડાળામાંથી કાંઈ ના લેવાય નહિ તો વળગે: કાળીચૌદસ”- સોશિયલ મીડિયા પર અત્યારથી જ ભારે ચર્ચાનો વિષય બની છે.

ધ્રુવ ગોસ્વામીના દિગ્દર્શનમાં બની રહેલી આ મલ્ટીસ્ટારર ફિલ્મનું નિર્માણ દક્ષ એ. વાસુએ કર્યું છે. જ્યારે ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે કશ્યપ કપટા અને સહ-નિર્માતા તરીકે પ્રિયંકા જોશી, વંશ એ. વાસુ અને દીપ પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે. જાણીતા લેખક ચેતન દૈયા દ્વારા લખાયેલી આ વાર્તા એક અનોખો સસ્પેન્સ પ્રદાન કરશે. ફિલ્મમાં શ્રુહદ ગોસ્વામી, રીવા રાચ્છ, કૃણાલ પંડિત, હેમિન ત્રિવેદી, અલ્પના બુચ, રિદ્ધિ યાદવ, દીપેન રાવલ, હેમાંગ દવે, પ્રેમ ગઢવી, ગોપી કેસવ, નંદની ગોપાલકૃષ્ણન, યશ વારન, રીતિકા વાસુ, રવિ રંજન અને કૈલાશ સ્વામી જેવા પ્રતિભાશાળી કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

તહેવારોની સિઝનમાં ‘કાળીચૌદસ’ આવી ચૂકી છે અને હવે ખૌફ તથા રહસ્યથી ભરપૂર આ ફિલ્મ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૭ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે!

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રી સુવિધાઓ અને ભીડ...

અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર યાત્રી સુવિધાઓ, સુરક્ષા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here