Wednesday, September 23, 2026
HomeGujaratAhmedabadપીચડી અને એમફિલ પરીક્ષા ૨૭મીએ લેવા નિર્ણય કરાયો

પીચડી અને એમફિલ પરીક્ષા ૨૭મીએ લેવા નિર્ણય કરાયો

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

અમદાવાદ,તા.૨૪
ગુજરાત યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ ઉચ્ચ લાયકાત પ્રાપ્ત કરવા માંગતા છાત્રોને માટે એમ ફિલ અને પીએચડી અભ્યાસની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાં માંગતા છાત્રો માટે પ્રવેશપરિક્ષા ગુજરાત યુનર્વસિટી દ્વારા ૨૭ જુલાઈના રોજ યોજાનાર છે. ગુજરાત યુનિવર્સિટીના આઈક્યુએસસી વિભાગ દ્વારા આ પરિક્ષાનુ આયોજન હાથ ધરવામાં આવે છે. ૨૭ તારીખે યોજાનારી પરિક્ષાના સુચારુ આયોજન માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડાp. હીમાંશુ પંડ્યા અને ઉપકુલપતિ ડાp. જગદીશ ભાવસારની ઉપÂસ્થતિમાં ભવનનાવા તેમજ વિષય અધ્યક્ષોની બેઠક ૨૩ જુલાઈના રોજ મળી હતી. આ બેઠકમાં કાર્યકારી કુલસચિવ ડાp. પિયુષ પટેલ, આઈક્યુએસસીના ઈન્ચાર્જ ડાp. પીએન ગજ્જર હાર્જય રહ્યા હતા. ડાp. પીએન ગજ્જરે પરિક્ષાની માહિતી અને સમજ આફી હતી. યુનિવર્સિટીમાં ૨૭ જુલાઈના રોજ યોજાનારી પીએચડી અને એમફિલ પ્રવેશ પરિક્ષાની બેઠક વ્યવસ્થા મોટાભાગે જે તે વિષયના ભવનોમાં કરવામાં આવી છે. પીએચડી માટે ૭૧ વિષયની પરિક્ષા લેવાશે. એમફિલ માટે ૩૮ વિષયની પરિક્ષા લેવાશે. પરિક્ષાનુ પેપર ૧૦૦ ગુણનુ રહેશે. આ ૧૦૦ ગુણમાં ૫૦ ગુણ સામાન્યજ્ઞાન, ૫૦ ગુણ જે તે વિષયને લગતા પ્રશ્નોના હશે. એમફિલની પરીક્ષા અઘિયારની એકના સમયગાળા દરમ્યાન અને પીએચડીની પરિક્ષા ત્રણથી પાંચના સમયગાળા દરમિયાન યોજાશે. પીએચડી પરિક્ષા માટે ૨૦૯૦ છાત્રોં અને એમફિલ પરિક્ષા માટે ૭૯૨ છાત્રો લાયક ઠર્યા છે. પ્રવેશ પરિક્ષામાં ઉત્તીણ થનાર છાત્રોને જુથ ચર્ચા, પ્રત્યક્ષ સાક્ષાત્કાર અને આરડીસોની પ્રક્રિયામાંથી પસાર થવાનુ રહે છે. આ ત્રણેય પ્રક્રિયા પાસ કર્યા બાદ ઉપલબ્ધ માર્ગદર્શક અને બેઠકો પર સંશોધન કાર્ય માટે પ્રવેશ ગ્રાહ્ય કરાય છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here