Monday, October 5, 2026
HomeRecipesબટાકાવડા

બટાકાવડા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સામગ્રી – બટાટા 250 ગ્રામ, 1 ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચા – 4, આદુ લસણની પેસ્ટ એક ચમચી, લીલા ધાના 1 ટી સ્પૂન, વરિયાળી એક ચમચી, જીરુ એક ચમચી, હળદર, સ્વાદ મુજબ મીઠુ, લાલ મરચુ 1 ચમચી, બેસન 250 ગ્રામ. લીંબુનો રસ બે ચમચી અને એક ચમચી ખાંડ. બેકિંગ સોડા ચપટી. 

બનાવવાની રીત –  બટાટાને બાફીને તેની છાલ ઉતારી લો. તેને સ્મેશ કરીને માવો બનાવી લો. લીલા મરચાં, આદુ અને લસણને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને બટાટાના માવા સાથે મિક્સ કરો. તેમાં ડુંગળી, લીલા ધાણા, ખાંડ, વરિયાળી, લીંબુનો રસ અને મીઠું ઉમેરો.  હવે એક બાઉલ લો અને તેમાં બેસન, મીઠું, જીરુ, લાલ મરચાંનો પાવડર, બેકિંગ સોડા,  હળદર અને થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું બનાવો.  

તેમાં એક ટેબલસ્પૂન ગરમ તેલ ઉમેરો.બટાટાના મિશ્રણમાંથી યોગ્ય કદના ગોળ વડા વાળી લો.  દરેક વડાને ખીરાંમાં બોળીને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ગરમા ગરમ બટાટા વડાને સોસ કે ચટણી સાથે સર્વ કરો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here