Sunday, October 4, 2026
Homenationalવાજપેયી તેમજ જેટલીના મોત બાદ નરેન્દ્ર મોદીનો નંબર હશે

વાજપેયી તેમજ જેટલીના મોત બાદ નરેન્દ્ર મોદીનો નંબર હશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નજીર અહેમદના નિવેદનના કારણે દેશના લોકોમાં ભારે નારાજગી : પાકમાં જન્મેલા નજીરના નિવેદન પર ચર્ચાઓ

નવી દિલ્હી,તા. ૨૭
બ્રિટીશ સાંસદના ઉચ્ચ સદન હાઉસ ઓફ લોર્ડમાં આજીવન સભ્ય તરીકે નિમાયેલા મુસ્લમ સાંસદ લોર્ડ નજીર અહેમદના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા નિવેદનના કારણે ભારે હોબાળો થઇ ગયો છે. પોતાના ટ્‌વીટના કારણે સોશિયલ મિડિયામાં ભારે હોબાળો થઇ ગયો છે. તેમણે કહ્યુ છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ નાણાંપ્રધાન અરૂણ જેટલી, પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન બાબુ લા ગૌર, ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન મનોહર પારિકરની એક વર્ષની અંદર મોત થયા બાદ હવે નરેન્દ્ર મોદીનો નંબર છે. પાકિસ્તાનમાં જન્મેલા લોર્ડ અહેમદના ટ્‌વીટથી નારાજગી જાવા મળી રહી છે. તેમણે ટ્‌વીટ કરતા કહ્યુ છે કે વિપક્ષના જાદુના લીધે તમામના મૃત્ય થઇ રહ્યા છે. હવે નરેન્દ્ર મોદીનો નંબર છે. નજીર અહેમદના આ વાંધાજનક નિવેદનના કારણે ભારે તીખી પ્રતિક્રયા આવી રહી છે. કેન્દ્રિય પ્રધાન કિરણ રિજ્જુએ કહ્યુ છે કે આ પ્રકરના બ્રિટીશ વર્ગના વચ્ચે રહેનાર લોકોની ટિપ્પણીને તેઓ સમજી શકતા નથી. આ ધરતી પર કેવા કેવા લોકો આવી ગયા છે. શુ તમે લોકોને મેનેજ કરીને હાઉસ ઓફ લોર્ડ બન્યા છો તેવો પ્રશ્ન રિજ્જુ દ્વારા કરવામાં આવ્યો છે. તેમના જ્ઞાન પર રિજ્જએ પ્રશ્નો ઉઠાવ્યા છે. જેમના પર વર્ષ ૧૯૭૦માં એક બાળકી અને એક બાળકની સાથે રેપ કરવાના આરોપો લાગેલા છે. આ બંને બાળકોની વય ૧૩ વર્ષ કરતા ઓછી છે. આ મામલાની તપાસ વર્ષ ૨૦૧૬માં શરૂ કરાઇ હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here