Sunday, October 4, 2026
Homenationalચિદમ્બરમ-અન્ય ઓરોપીએ વિદેશમાં પણ સંપત્તિ ખરીદી

ચિદમ્બરમ-અન્ય ઓરોપીએ વિદેશમાં પણ સંપત્તિ ખરીદી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

કોંગ્રેસી નેતા વિદેશમાં રહેલી સંપત્તિને વેચવા અને વિદેશી બેંક ખાતાને બંધ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે : ઇડી

નવી દિલ્હી,તા. ૨૭
આઇએનએકસ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં તપાસનો સામનો કરી રહેલા પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની મુશ્કેલી સતત વધી રહીછે. હવે ઇડીએ તેમના પર સકંજા મજબુત કરી દીધો છે. ઇડી દ્વારા દાવો કરવામાં આવ્યો છે ે ચિદમ્બરમ અને અન્ય આરોપીઓએ વિદેશમાં પણ મોટા પાયે સંપત્તિ ખરીદી છે. ઇડી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કેસના સહ આરોપીની સાથે મળીને કોંગ્રેસી નેતા વિદેશમાં સંપત્તિ વેચવા અને વિદેશમાં બેંક ખાતાને બંધ કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. સોમવારના દિવસે તપાસ માટે કસ્ટડીની માંગ કરીને તપાસ સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં જારદાર દલીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર એફિડેવિટમાં માંગ કરવામાં આવી છે કે ચિદમ્બરમે કેટલાક દેશોમાં બેંક ખાતા ખોલાવ્યા હતા. ઇડી દ્વારાલ દાખલ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ ચિદમ્બરમ અને સહ આરોપીએ આર્જેન્ટના, ઓસ્ટ્રીય, બ્રિટીશ વર્જિન આઇસલેન્ડ, ફ્રાન્સ, ગ્રીસ , મલેશિયા, મોનાકો અને ફિલિપાઇન્સ, સિગાપોર સહિતના દેશોમાં સંપત્તિની સાથે સાથે બેંક ખાતાઓ પણ ખોલાવ્યા છે. શેલ કંપનીઓ મારફતે આ દેશોના બેંક ખાતામાં લેવડદેવડ પણ કરવામાં આવી છે.
ચિદમ્બરમની અરજી પર ઇડી દ્વારા જારદાર દલીલો કરવામાં આવી રહી છે. ઇડીએ આક્ષેપ કર્યો છે કે ચિદમ્બરમે પુરાવા અને સાક્ષીઓ સાથે છેડા કરવામાં આવ્યા છે. સાક્ષી પર પ્રભાવ જમાવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here