Monday, October 5, 2026
HomeGujaratનર્મદા ડેમે ૧૩૫ મીટર સપાટીનો માઈલ સ્ટોન પાર કર્યો

નર્મદા ડેમે ૧૩૫ મીટર સપાટીનો માઈલ સ્ટોન પાર કર્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

 વડોદરા
સરદાર સરોવર નર્મદા ડેમ હાલ ૮૮ ટકા ભરાતા સરકારને બિલકુલ રાહત થઈ છે. સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે નર્મદા ડેમ સપાટી ૧૩૫ મીટરને પાર થઈ ગઈ છે. આ ઐતિહાસિક સપાટીએ ડેમ પહોચતાં તંત્ર અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી છે.

નર્મદા બંધના ઉપરવાસ માંથી ૨.૧૮ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમે પોતાની ઐતહાસિકે સપાટી વટાવી છે. નર્મદા ડેમની સપાટી ૧૩૫.૦૨ મીટર થઈ જતા નર્મદા ડેમના ૧૫ દરવાજા ૧.૫ મીટર ખોલી દરવાજામાંથી ૧.૮૮ લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદાનો ગોરા બ્રીજ પુનઃ ડૂબી ગયો છે. નર્મદા ડેમમાં હાલ ૪૮૭૦ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ગયો છે. જે દરવાજા લાગ્યા બાદ સૌથી વધુ જળ સંગ્રહ કહેવાય.આગામી દિવસોમાં જો નર્મદા ડેમ સંપૂર્ણ પણે ભરાશે તો ગુજરાત રાજ્યની ૬૦ લાખ હેકટર જમીન માંથી ૧૮ લાખ હેક્ટર જમીનોને સિંચાઇનું પાણી મળશે. હાલ નર્મદા બંધ ૮૫ ટકા ભરાતા નર્મદા નિગમના એમ.ડી. રાજીવ ગુપ્તાએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના મુજબ કેનાલમાં ૨૦ હજાર ક્યૂસેક પાણી છોડી રાજ્યના તમામ તળાવો મહત્વના જે ડેમો નર્મદા સાથે લિંક છે તે અને સાબરમતી સહિત ચાર જેટલી નદીઓ પણ ભરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર પણ ઈચ્છી રહી છે કે ડેમ સંપૂર્ણ પણે ભરાય જેથી રાજ્યના ખેડૂતોને સિંચાઈનું અને લોકોને પીવાનું પાણી આપી શકાય.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here