Sunday, September 27, 2026
HomeGujaratAhmedabadરણોત્સવની ઉજવણીમાં પણ નડશે "પાકિસ્તાન"નું વિધ્ન

રણોત્સવની ઉજવણીમાં પણ નડશે “પાકિસ્તાન”નું વિધ્ન

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

કચ્છના રણમાં રણોત્સવમાં હવે પાકિસ્તાનનું વિધ્ન નડી રહયું છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયેલા ભારે વરસાદના પાણી વહીને કચ્છના રણમાં આવી જતાં રણ જળબંબાકાર બની ગયું છે. રણમાં વહી રહેલા પાણીના કારણે રણોત્સવ ઓકટોબરના બદલે ડીસેમ્બરમાં શરૂ થાય તેવી સંભાવના છે.કચ્છમાં રણોત્સવ પછી પ્રવાસીઓેને કચ્છનું ઘેલું લાગ્યું છે,

પરંતુ સફેદ રણના હાલના દ્રશ્યો લોકોને અંચબામાં મૂકી દે તેમ છે. રણમાં એટલું બધુ પાણી ભરાયું છે જાણે કે, કોઈ મહાસાગર ઘુઘવી રહયો છે. હાલ જે પાણી છે તે વરસાદનું પાણી છે તે કચ્છમાં અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પડેલા ભારે વરસાદના છે. બંને વિસ્તારોમાં થયેલા વરસાદના પાણી રણમાં ફરી વળ્યા છે.

આ વરસાદી પાણીમાં દરિયાના મોજાનું પાણી પણ આવી પહોંચતા જ નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે. આ પાણી સુકાઇ જશે ત્યારે મીઠા વડે પથરાયેલી સફેદ ચાદર કચ્છની ધરતી પર ઉભરી આવશે જો કે, પાણી વધુ હોવાથી આવતા મહીનેથી રણોત્સવ શરૂ થાય તેવા કોઈ સંકેતો નથી જેથી નવેમ્બર અંતમાં કે ડિસેમ્બર સુધી ધોરડો ખાતે રણોત્સવ શરૂ થાય તેવી શકયતા છે. નોંધનીય છે કે, સફેદ રણ ક્ચ્છ સિવાય બીજા કોઈ પ્રદેશ કે દેશમાં નથી જેથી લોકો ચાંદની નિહાળવા દેશ વિદેશથી કચ્છમાં આવે છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here