Saturday, September 26, 2026
HomeBusinessબિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ મારફતે ઉદ્યોગસાહસિક પ્રગતિને...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ મારફતે ઉદ્યોગસાહસિક પ્રગતિને પ્રોત્સાહિત કરવાનું જાહેરાત

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026 — વિશ્વાસ અને સ્થાયી સંબંધોની આધારે વ્યવસાય વિકસતા રહે એ વિઝન સાથે આગળ વધતા અને ઉદ્યોગસાહસિકોને તેમની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવામાં સક્ષમ બનાવવાના મિશન સાથે, બીઝ ટ્રીઝ 2021 થી અર્થપૂર્ણ કનેક્શન્સ મારફતે ઉદ્યોગસાહસિક વૃદ્ધિને પ્રોત્સાહિત કરી રહ્યું છે.
બિઝ ટ્રીઝ ના સ્થાપિકા શ્રીમતી રિદ્ધી રાવલે જણાવ્યું હતું કે , “અમે નિશ્ચિત રીતે ગુજરાતનું એક ઝડપી ગતિએ વિકસતું પ્રોફેશનલ નેટવર્કિંગ સમુદાય છીએ, જે વ્યંપારીઓ અને પ્રોફેશનલ્સને વિશ્વાસ, સહકાર અને બિઝનેસ રેફરલ્સ દ્વારા જોડે છે. આ માત્ર એક પ્લેટફોર્મ નહીં — પરસ્પર વિકાસ માટેનું એક ચલણ છે. અર્થપૂર્ણ કનેક્શન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને, બિઝ ટ્રીઝ તેવા સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ કરે છે જ્યાં સભ્યો સક્રિય રીતે રેફરલ્સ અને અવસરોનું વિનિમય કરે છે અને આકર્ષક મીટિંગ્સ અને અસરકારક ઇવેન્ટ્સ દ્વારા જોડી બનાવે છે.”
ઇવેન્ટ અને લીગ હાઇલાઇટ્સ
કનેક્શન કિંગઝ લીગ: 01–23 જૂન 2026 (ભાગીદાર ચેપ્ટર્સ: 6)
કુલ સભ્યો (06/24/2026 મુજબ): 206
કુલ O2O ઇન્ટરકશન્સ : 2,822
કુલ રેફરલ્સ પાસ: 1,386 (કુલ મૂલ્ય: ₹1,33,59,889)
કુલ બિઝનેસ ડીલ્સ: 1,462 (કુલ બિઝનેસનું મૂલ્ય: ₹2,01,17,744)
ભાગ લેનારા સભ્યગણ: 127
નવા inducted સભ્યો: 17
મેગા એવોર્ડ્સ ફંક્શન
બિઝ ટ્રીઝ પોતાની કોનેક્શન કિંગઝ લીગની સફળતાની ઉજવણી માટે 06/27/2026ના રોજ સિલ્વર ક્લાઉડ, અમદાવાદ ખાતે મેગા એવોર્ડ્સ ફંક્શન આયોજિત કરશે, જ્યાં 110 થી વધુ ઉદ્યોગસાહસિકોને સમુદાય અને વેપાર વિકાસમાં તેમની નોંધપાત્ર યોગદાન માટે સન્માનિત કરવામાં આવશે.
નવી મહિલા ચેપ્ટર
વિસ્તાર અને સર્વસમાવેશી વૃદ્ધિ પર ભાર જાળવતા, બિઝ ટ્રીઝ તેની 7મી ચેપ્ટર — એક નવી મહિલા ઉદ્યોગસાહસિકો આધારિત ચેપ્ટર — 07/30/2026 ના રોજ પ્રારંભ કરશે, જે મહિલાઓને વધુ રીતે સશક્ત બનાવશે અને સપોર્ટ કરશે.
કનેક્શન કિંગઝ લીગને 25 મુખ્ય સ્પોન્સર્સનો મહત્વપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો જેણે લીગની સફળતા માટે મજબૂત આધાર આપ્યો છે.
પ્લેટિનમ સ્પોન્સર્સ
શ્રી હિતેન સાંઘવી (અવની જ્વેલ્સ)
શ્રી વિષ્ણુ કમલિયા (વિક્રાંત કોર્પોરેશન)

ગોલ્ડ સ્પોન્સર્સ :
શ્રી તેજસ પી. સાનન્દિયા
સુશ્રી અંકિતા ખંત
શ્રી જિતેન્દ્ર ગેહલોટ
શ્રી નિલકંઠ માત્તર
શ્રી ગૌરવ શાહ
શ્રી દર્શન પરમાર

સિલ્વર સ્પોન્સર્સ (ટીમ)
17 સિલ્વર સ્પોન્સર્સ જેમણે લીગને સાથે મળીને ટેકો આપ્યો
બિઝ ટ્રીઝ વિશે :
2021 માં સ્થાપના થયેલ બિઝ ટ્રીઝ એ એક પ્રોફેશનલ નેટવર્કિંગ સમુદાય છે જે વિશ્વાસ પર આધારિત સંબંધો બનાવવાનું અને આ સંબંધો દ્વારા બિઝનેસના વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા પર કેન્દ્રિત છે. ઇવેન્ટ્સ, સક્રિય રેફરલ એક્સચેન્જ અને સપોર્ટિવ ચેપ્ટર્સ દ્વારા બિઝ ટ્રીઝ ઉદ્યોગસાહસિકોને ટકાઉ સફળતા પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here