Sunday, November 24, 2024
Homenational

national

spot_imgspot_img

મુકેશ અંબાણીની દીકરી ઈશા અને આનંદ પિરામલના 12 ડિસેમ્બરે મુંબઈમાં લગ્ન યોજાશે

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન આવતા ડિસેમ્બર મહિનાની 12 મી તારીખે મુંબઈ ખાતે યોજાશે. આજે નીતા...

છત્તીસગઢ: દૂરદર્શનની ટીમ પર નક્સલી હુમલો, કેમેરામેનનું મોત, 2 સુરક્ષાકર્મી શહીદ

છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના અરનપુરમાં નક્સલીઓએ મંગળવારે મીડિયાકર્મીઓ પર હુમલો કરી દીધો. ગામના વિકાસકાર્યોનું રિપોર્ટિંગ કરી રહેલા દૂરદર્શનના કેમેરામેનને નજીકથી ગોળી મારી દીધી. તે પછી...

MP: CM શિવરાજસિંહના દીકરાએ રાહુલ ગાંધી પર કર્યો માનહાનિનોકેસ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના દીકરા કાર્તિકેય ચૌહાણે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરી દીધો. રાહુલે સોમવારે આરોપ લગાવ્યો હતો કે...

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વિશ્વનો મતઃ કોઈક ‘ઊભરતા ભારતનું પ્રતીક’ કહે છે, તો કોઈક ‘મોદીના અહમની ઊંચાઈ’ કહે છે

2989 કરોડના ખર્ચે કેવડિયા કોલોની સ્થિત સાધુ ટેકરી ખાતે બુધવારે વડાપ્રધાન મોદીના હસ્તે જેનું લોકાર્પણ થવાનું છે એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વિશે દુનિયાભરના...

CBI વિવાદઃ અસ્થાનાને લાંચ આપવાનો દાવો કરનારાએ દિલ્હી HCને કહ્યું- હાથીઓની લડાઈમાં ઉંદર ફસાયુ

CBI લાંચ કેસમાં સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન CBI સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને લાંચ આપવાનો દાવો કરનારા વચેટિયો મનોજ પ્રસાદ તરફથી વકીલે...

J&K: LoC પાર પાકિસ્તાની સેનાના ઠેકાણાંઓ પર સેનાનો મોટો હુમલો, અનેક લોન્ચિંગ પેડ ધ્વસ્ત

જમ્મુ કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલની પાર ભારતીય સેનાએ પાકિસ્તાની ઠેકાણાં પર જોરદાર હુમલો કર્યો છે. આ હુમલો પુંછ જિલ્લાના મેંઢર સેકટરમાં થયો છે. ભારતીય...

ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ નહીં હોય ટ્રમ્પ, મોદીનું આમંત્રણ ફગાવ્યું: રિપોર્ટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષે ગણતંત્ર દિવસમાં મુખ્ય અતિથિ તરીકે ભારત નહીં આવે. મીડિયા રિપોટ્સ મુજબ અમેરિકી અધિકારીઓએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img