Saturday, September 26, 2026
HomeBusinessbusinessનાણાકીય વર્ષ 2027 માટે ક્રેડિટ આઉટલૂક આરોગ્ય સેવાઓ અને કન્ઝ્યુમર ગૂડ્સ માટે સકારાત્મક; વીજ વિતરણ માટે નબળું: બ્રિકવર્ક રેટિંગ્સ

નાણાકીય વર્ષ 2027 માટે ક્રેડિટ આઉટલૂક આરોગ્ય સેવાઓ અને કન્ઝ્યુમર ગૂડ્સ માટે સકારાત્મક; વીજ વિતરણ માટે નબળું: બ્રિકવર્ક રેટિંગ્સ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...
Screenshot

અમદાવાદ, 1 જુલાઈ, 2026: ભારતના સેક્ટરલ ક્રેડિટ આઉટલૂક 2026ના તેના પ્રથમ ક્રેડિટ આઉટલૂક રિપોર્ટમાં સ્વદેશી રેટિંગ એજનમ્સી બ્રિકવર્ક રેટિંગ્સે  કન્ઝયુમર ગૂડ્સ અને આરોગ્ય સંભાળ સેવાઓને બે મુખ્ય ક્ષેત્રો તરીકે સકારાત્મક આઉટલૂક તરીકે રેટ કર્યા છે. ક્રેડિટ વૃદ્ધિ, GST કાપ, ટાયર-II/ ટાયર III શહેરોમાંથી માગણીને ઉજાગર કરવા અને પ્રીમિયમાઇઝેશનને કારણે કન્ઝ્યુમર ગૂડ્સ ક્ષેત્ર 2025-2030ના સમયગાળામાં 17.3% સીએજીઆર ની આવક વૃદ્ધિ જોવા મળે તેવી અપેક્ષા છે. દરમિયાન આરોગ્ય સંભાળ સેવાઓ ક્ષેત્ર માટે ટેલવિન્ડ્સમાં મજબૂત વ્યાજ અને ડેબ્ટ કવરેજ ગુણોત્તર, અંદાજિત USD 13 બિલિયનનું તબીબી પ્રવાસન બજાર અને 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન ભારત કાર્યક્રમનો વિસ્તરણ સામેલ છે.

ભારતના સેક્ટરલ ક્રેડિટ આઉટલૂક 2026 બ્રિકવર્ક રેટિંગ્સ દ્વારા 25 મુખ્ય ક્ષેત્રોમાં ધિરાણ ગુણવત્તાનું પ્રથમ વ્યાપક વાર્ષિક મૂલ્યાંકન દર્શાવે છે. “અમારા માલિકીના પાંચ-પરિમાણ ધિરાણ કાર્યરેખા પર બન્યું છે – જેમાં આવક વૃદ્ધિ, સંચાલન માર્જિન, ગિયરિંગ, આઇએસસીઆર, ડીએસસીઆર નો સમાવેશ થાય છે – આ રિપોર્ટ રોકાણકારો, ધિરાણકર્તાઓ, નીતિ નિર્માતાઓ અને કોર્પોરેટ્સને ભારતના વિકસતી ધિરાણ ક્ષિતિજનો વિશ્વસનીય, ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે,” એમ બ્રિકવર્ક રેટિંગ્સના સીઈઓ મનુ સેહગલે જણાવ્યું.

બ્રિકવર્ક રેટિંગ્સ નાણાકીય વર્ષ 2027માં તેના 25 રેટેડ ક્ષેત્રોમાંથી 22માં સ્થિર ધિરાણ દ્રષ્ટિકોણની અપેક્ષા રાખે છે, જે સ્થિતિસ્થાપક સ્થાનિક માગણી, સતત સરકારી મૂડીખર્ચ, સ્વસ્થ બેલેન્સ શીટ્સ, સુધારિત સંચાલન માર્જિન અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ છતાં અનુમાનિત રોકડ પ્રવાહ દ્વારા સમર્થિત છે. ટેકનોલોજી, ઓટોમોબાઇલ્સ, ટેલિકોમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ, ઔદ્યોગિક અને વીજ ઉત્પાદન ડિલિવરેજિંગ, નીતિનો આધાર, નવા વેપાર કરારો હેઠળ નિકાસ તકો અને લાંબા ગાળાની માગણી દ્રશ્યતાથી લાભ મેળવે છે. “જ્યારે રસાયણો અને કાપડ જેવાં ક્ષેત્રો માર્જિન દબાણનો સામનો કરે છે અને પરિવહન અને એરપોર્ટ પ્રમાણમાં લીવરેજ્ડ રહે છે ત્યારે તેમની ધિરાણ રૂપરેખા મજબૂત સોલ્વન્સી, સુધારિત નફાકારકતા અને સ્થિર આવક દ્રશ્યતા દ્વારા સમર્થિત છે,” એમ બ્રિકવર્ક રેટિંગ્સના ચીફ રેટિંગ્સ ઓફિસર કે. એચ. પટનાયકે જણાવ્યું હતું.

રિપોર્ટમાં રેટ કરાયેલા 8 ઉદ્યોગ ક્લસ્ટરોનાં 25 ક્ષેત્રોમાંથી બ્રિકવર્ક રેટિંગ્સ એ વીજ વિતરણ સેગમેન્ટને નકારાત્મક-થી-સ્થિર રેટિંગ આપ્યું છે. “સેગમેન્ટમાં નબળાઈ નબળી ધિરાણ રૂપરેખામાં પ્રતિબિંબિત થતા ઊંચા અને ટકાઉ ડેબ્ટના સ્તર અને મંદ/વિલંબિત ટેરિફ વધારાને કારણે સતત રોકડ ખાધને કારણે છે. 

મેક્રો આર્થિક દ્રષ્ટિકોણથી બ્રિકવર્ક રેટિંગ્સ જાળવી રાખે છે કે ભારતનું મેક્રો આર્થિક વાતાવરણ સ્થિતિસ્થાપક રહે છે, જે વધેલી ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ છતાં ધિરાણ ગુણવત્તા માટે સહાયક પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. “અમે અપેક્ષા રાખીએ છીએ કે નાણાકીય વર્ષ 2026માં અર્થતંત્ર 7.7% જીડીપી  વૃદ્ધિ દ્વારા સ્થિર રહેશે, જે મજબૂત ઉત્પાદન અને સેવાઓ પ્રવૃત્તિ દ્વારા સમર્થિત છે. નાણાકીય વર્ષ 2027 માટે વૃદ્ધિ દર 6.7% રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2027માં ફુગાવો 4.6%ની આસપાસ રહેવાનો અંદાજ છે. જોકે ભૂરાજકીય જોખમો અને અલ નીનો મુખ્ય દેખરેખ બિંદુઓ છે. 2025 સુધી 5.25% સુધીના સંચિત 125 બીપીએસ  રેપો રેટ ઘટાડા પછી આરબીઆઇ નું તટસ્થ નાણાકીય વલણ બાહ્ય આંચકાઓ વચ્ચે નીતિગત સુગમતા જાળવી રાખે છે,” એમ બ્રિકવર્ક રેટિંગ્સના સંશોધન પ્રમુખ રાજીવ શરણે જણાવ્યું હતું.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here