Friday, July 17, 2026
HomeMumbaiGJEPC એ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ભારતની સૌ પ્રથમ ઈન્ડસ્ટ્રી-આધારિત ઈનોવેશન...

GJEPC એ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ભારતની સૌ પ્રથમ ઈન્ડસ્ટ્રી-આધારિત ઈનોવેશન ચેલેન્જ લોન્ચ કરી

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

SINE IIT બોમ્બેના સહયોગથી આયોજિત જ્વેલસ્ટાર્ટ ઈન્ડસ્ટ્રી ઈનોવેશન ચેલેન્જ,સમગ્ર ભારતના ટેક સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગના મહત્વના પડકારોનો ઉકેલ લાવવા માટે આમંત્રિત કરે છે — જેમાં AI-આધારિત ડિઝાઈનથી લઈને સસ્ટેનેબિલિટી મેન્યુફેક્ચરિંગ સુધીના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

ભારતમાં અગ્રણી વેપાર સંસ્થા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(GJEPC)એ SINE, IIT બોમ્બેના સહયોગથી સૌપ્રથમ જ્વેલસ્ટાર્ટ ઈન્ડસ્ટ્રી ઈનોવેશન ચેલેન્જ(JewelStart Industry Innovation Challenge) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ એક રાષ્ટ્રીય પ્રોગ્રામ છે જે ભારતની સૌથી પ્રતિષ્ઠિત નિકાસકર્તા સેક્ટરો પૈકીના એક જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં પરિવર્તન લાવનારા ઈનોવેશન તથા ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સને ઓળખવા અને તેમને ઝડપથી આગળ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ માટે અરજી પ્રક્રિયા 25 મે 2026ના રોજથી શરૂ થઈ ચૂકી છે અને પાંચ તબક્કાની યોગ્ય મૂલ્યાંકન પ્રક્રિયા બાદ ઓગસ્ટ 2026માં અંતિમ વિજેતા સમૂહ ની જાહેરાત કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

આ પડકાર સ્ટાર્ટઅપ્સ, ઈનોવેટર્સ અને ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઈડર્સને જ્વેલરી ઉદ્યોગની સંપૂર્ણ વેલ્યુ ચેઈન કે જેમાં મેન્યુફેક્ચરિંગ,રિટેલ,સપ્લાય ચેઈન,સસ્ટેનેબિલિટી, ઓટોમેશન,ટ્રેસેબિલિટી,ડિઝાઇન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો સમાવેશ થાય છે — તેની મહત્વની જરૂરિયાતોને ઉકેલવા માટે આમંત્રિત કરે છે.

GJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “ભારતનો જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ હંમેશા કારીગરી એટલે કે ક્રાફ્ટ્સમેનશીપ અને વૈશ્વિક વિશ્વાસના પાયા પર નિર્માણ પામ્યો છે.આજે અમારે અમારું ધ્યાન ઈનોવેશન અને ટેકનોલોજી પર કેન્દ્રિત કરવું જ પડશે. જ્વેલસ્ટાર્ટ ઈન્ડસ્ટ્રી ઈનોવેશન ચેલેન્જએ સુનિશ્ચિત કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા છે કે આ સેક્ટરના વિકાસની હવે પછીની લહેર ઈનોવેશન-આધારિત હોય. અમે ફક્ત ઉકેલો જ નથી શોધી રહ્યા પણ — અમે સ્ટાર્ટઅપ્સની એક એવી લાંબાગાળાની ચેઈન તૈયાર કરી રહ્યા છીએ કે જે ભારત અને સમગ્ર વિશ્વમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ,ડિઝાઇન અને વેપારનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે.”

GJEPC એ ઉદ્યોગની સમગ્ર વેલ્યુ ચેઈનમાં એવા આઠ ઉચ્ચ-પ્રાથમિકતા ધરાવતા પડકારો નક્કી કર્યા છે, જ્યાં સ્ટાર્ટઅપ્સનું ઈનોવેશન સ્પષ્ટ અને માપી શકાય તેવું પરિણામ લાવી શકે છે:

સ્માર્ટ ફેક્ટરી મોનિટરિંગ — મશીનો અને ઉત્પાદન પ્રક્રિયા પર રિયલ-ટાઇમ નજર રાખવી, જેથી કામ અટકવાનો સમય (ડાઉનટાઇમ) ઘટાડી શકાય અને કાર્યક્ષમતામાં સુધારો કરી શકાય.
પ્રેશિયસ મેટલ ઈન્વેન્ટરી એન્ડ કેપિટલ ઓપ્ટિમાઇઝેશન — કિંમતી ધાતુઓની ઈન્વેન્ટરી અને મૂડીનું યોગ્ય આયોજન કરવા માટે AI-આધારિત ઈન્ટેલિજન્સનો ઉપયોગ,જેથી વર્કિંગ કેપિટલ બ્લોક થવાનું અને મટીરિયલનું નુકસાન ઘટાડી શકાય.
સ્માર્ટ ઓટોમેશન— સ્ટોન સેટિંગ,પોલિશિંગ અને ફિનિશિંગ માટે અદ્યતન ઓટોમેશન,જેથી ગુણવત્તામાં એકરૂપતા લાવી શકાય અને ઉત્પાદન ક્ષમતા વધારી શકાય.
સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ — પર્યાવરણને અનુકૂળ કેમિકલના વિકલ્પો, વેસ્ટ ટ્રીટમેન્ટ સિસ્ટમ અને કિંમતી ધાતુઓ રિકવર કરવા માટેના ઉકેલો.
એફોર્ડેબલ જ્વેલરી પ્રોટોટાઈપિંગ— ડિઝાઈનમાંથી મોડલ બનાવવા માટેના પરવડે તેવા ઉકેલો,જે પ્રોડક્ટ ડેવલપમેન્ટના સમયગાળા અને ખર્ચમાં ઘટાડો કરે છે.
AI-પાવર્ડ ક્વોલિટી કંટ્રોલ— મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાના દરેક તબક્કે ખામી શોધવા અને ગુણવત્તાની ચકાસણી કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ટેકનોલોજીનો ઉપયોગ.
2D-થી-3D CAD કન્વર્ઝન માટે AI — સ્કેચ અને સંદર્ભ ચિત્રોને પ્રોડક્શન-રેડી CAD મોડલ્સમાં આપમેળે રૂપાંતરિત કરવાની સિસ્ટમ.
જ્વેલરી ડિઝાઇન માટે જનરેટિવ AI— ટ્રેન્ડ્સ , સ્ટાઈલ્સ અને રેફરન્સ ચિત્રોના આધારે ડિઝાઇનની અસંખ્ય વિવિધતા તૈયાર કરતા AI-આધારિત પ્લેટફોર્મ્સ.

GJEPCના વાઈસ ચેરમેન શ્રી શૌનક પરીખે જણાવ્યું હતું કે, “જેમ્સ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝ ભારતની નિકાસ અર્થવ્યવસ્થામાં ખૂબ મોટું યોગદાન આપે છે તેમ છતાં જ્યારે ટેકનોલોજી અપનાવવાની વાત આવે છે ત્યારે અમે હજુ ફક્ત શરૂઆત જ કરી છે. આ ચેલેન્જ એ વાસ્તવિકતાને બદલવા માટે છે. ઉત્સાહી સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગની ખરી સમસ્યા અને આ સેક્ટરના વાસ્તવિક હિતધારકો સાથે જોડીને અમે એવા ઉકેલો માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરી રહ્યા છીએ જેને વાસ્તવમાં અપનાવી શકાય અને મોટાપાયે લાગુ કરી શકાય છે.આ રીતે અમે ભારતીય જ્વેલરી મેન્યુફેક્ચરિંગને વૈશ્વિક સ્તરે મોખરે લઈ જઈશું — ફક્ત કલા-કારીગરીમાં જ નહીં પણ ક્ષમતામાં પણ છે.”

જ્વેલસ્ટાર્ટ ઈન્ડસ્ટ્રી ઈનોવેશન ચેલેન્જ પાંચ વ્યવસ્થિત તબક્કા હેઠળ ચાલશે.આ કાર્યક્રમ માટે અરજી પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે 25 મે 2026ના રોજ શરૂ થઈ ચૂકી છે.ત્યારબાદ 22 જૂન સુધી અરજીનું શોર્ટલિસ્ટિંગ અને સ્ક્રીનિંગ કરવામાં આવશે,જે પછી 20 જુલાઈના રોજ નિષ્ણાત જ્યુરી સાથે એક વર્ચ્યુઅલ ઈવેલ્યુએશન રાઉન્ડ યોજાશે. શોર્ટલિસ્ટ થયેલી ટીમો ઓગસ્ટ 2026માં આયોજિત ફિઝિકલ ઈન્ડસ્ટ્રી શોકેસમાં પોતાની પ્રસ્તુતિ આપશે અને તેના થોડા સમય બાદ જ અંતિમ વિજેતા સમૂહ એટલે કે કેહોર્ટની જાહેરાત કરવામાં આવશે.

આ કાર્યક્રમ ટેકનોલોજી રેડીનેસ લેવલ(TRL) 4 અને તેથી વધુ સ્તર ધરાવતા રજિસ્ટર્ડ ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે ખુલ્લો છે, જેમાં ઓછામાં ઓછા એક ફુલ-ટાઇમ સ્થાપક ભારતીય નાગરિક હોવા અનિવાર્ય છે. વિશેષ વાત એ છે કે આ પડકાર ફક્ત જ્વેલરી ક્ષેત્રમાં પહેલેથી કાર્યરત કંપનીઓ પૂરતો મર્યાદિત નથી — AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), IoT (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ),રોબોટિક્સ,સસ્ટેનેબિલિ ટી ટેકનોલોજી,ફિનટેક અને લોજિસ્ટિક્સ જેવા અન્ય સંબંધિત ક્ષેત્રોના સ્ટાર્ટઅપ્સને પણ આમાં અરજી કરવા માટે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવે છે, જો તેમના ઉકેલોને આ ઉદ્યોગની જરૂરિયાતો મુજબ અનુકૂળ કરી શકાતા હોય.આ કાર્યક્રમ માટે કોઈ અરજી ફી નથી.
 
“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here