Friday, July 17, 2026
HomeMumbaiટાટા ઓટોકોમ્પ અને જાહવા ઇલેક્ટ્રોનિક્સે ભારતના ઇવી માર્કેટ માટે એડવાન્સ્ડ થર્મલ મેનેજમેન્ટ...

ટાટા ઓટોકોમ્પ અને જાહવા ઇલેક્ટ્રોનિક્સે ભારતના ઇવી માર્કેટ માટે એડવાન્સ્ડ થર્મલ મેનેજમેન્ટ સોલ્યુશન્સને વેગ આપવા સંયુક્ત સાહસની જાહેરાત કરી

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી મનોજ કોલ્હાટકરે ઉમેર્યું હતું કે, “જાહવા ઇલેક્ટ્રોનિક્સની અસાધારણ ટેક્નોલોજીકલ કુશળતા અમારી મજબૂત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમની સંપૂર્ણ રીતે પૂરક છે. આ સંયુક્ત સાહસ સતત ઇનોવેશન દ્વારા મૂલ્ય પ્રદાન કરવાનું અમારું વિઝન દર્શાવે છે.”

પુણે, ભારત, 28th મે, 2026: ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિમિટેડે કોરિયાની જાહવા ઇલેક્ટ્રોનિક્સ સાથે એડવાન્સ્ડ લૉ-વોલ્ટેજ અને હાઈ-વોલ્ટેજ પીટીસી હીટર્સના સ્થાનિક ઉત્પાદન અને સપ્લાય માટે સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ભારતના ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વ્હીકલ સેગમેન્ટમાં કાર્યક્ષમ થર્મલ મેનેજમેન્ટ સોલ્યુશન્સની ઝડપથી વધી રહેલી માંગને પહોંચી વળવા માટે જાહવાની એન્જિનિયરિંગ અને મેગ્નેટિક મટિરિયલ્સ ક્ષેત્રની કુશળતાનો લાભ લેવામાં આવશે.

આ સંયુક્ત સાહસ હેઠળ જાહવા ઇલેક્ટ્રોનિક્સની ઉચ્ચ કાર્યક્ષમ થર્મલ ટેક્નોલોજી અને ટાટા ઓટોકોમ્પની મજબૂત સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ, ગ્રાહકો સાથેના સંબંધો અને બજાર ક્ષેત્રની આગેવાની એકબીજા સાથે જોડાઈ છે. આ સંયુક્ત સાહસ ભારતને જાહવા માટે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે સ્થાપિત કરે છે, જેમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત લૉ-વોલ્ટેજ અને હાઈ-વોલ્ટેજ પીટીસી હીટર્સ દ્વારા વૈશ્વિક અને સ્થાનિક ઓઇએમ કંપનીઓ તરફથી ઇવી અને હાઇબ્રિડ ક્ષેત્રમાં વધતા રોકાણનો લાભ મેળવવામાં આવશે.

આ ભાગીદારી અંગે જાહવા ઇલેક્ટ્રોનિક્સના સીઇઓ શ્રી ચાન્યોંગ કિમે જણાવ્યું હતું કે, “ટાટા ઓટોકોમ્પ સાથેના સહકાર દ્વારા ઝડપથી વિકસી રહેલા ભારતીય ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમમાં યોગદાન આપવું જાહવા ઇલેક્ટ્રોનિક્સ માટે ખૂબ જ મહત્વનું છે. જાહવાની પ્રિસિઝન કોમ્પોનેન્ટ ટેક્નોલોજી અને ટાટા ઓટોકોમ્પના મજબૂત સ્થાનિક નેટવર્ક તથા કુશળતાના મિશ્રણ દ્વારા અમે ભારતીય બજાર માટે અનુકૂળ અને ઉચ્ચ કાર્યક્ષમ થર્મલ મેનેજમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડવાનો હેતુ રાખીએ છીએ.

“દેશની ઓટોમોબાઇલ ઉત્પાદક કંપનીઓ અને ગ્લોબલ ઓઇએમ ઇલેક્ટ્રિફિકેશન ક્ષેત્રમાં ઝડપથી રોકાણ વધારી રહી છે ત્યારે ભારતના ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વ્હીકલ માર્કેટમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. હાઈ-વોલ્ટેજ અને લૉ-વોલ્ટેજ બંને પ્રકારના પીટીસી સપ્લાયર તરીકે મજબૂત બજાર પ્રવેશ માટે આ અમારે માટે અત્યંત મહત્વપૂર્ણ સમય છે. ટાટા ઓટોકોમ્પ સાથે આ સંયુક્ત સાહસ સ્થાપિત કરવું એક ખૂબ જ વ્યૂહાત્મક નિર્ણય છે. ટાટા ગ્રૂપનો મજબૂત બજાર પ્રભાવ, બિઝનેસ સ્કેલ અને અદ્વિતીય કોર્પોરેટ વિશ્વસનીયતા અમને બજારમાં સ્થિર હાજરી ઊભી કરવામાં અને સમગ્ર વિસ્તારમાં ટકાઉ વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ કરશે.”

આ સંયુક્ત સાહસ અંગે ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સના વાઇસ ચેરમેન શ્રી અરવિંદ ગોયલે જણાવ્યું હતું કે, “આ સંયુક્ત સાહસ ટાટા ઓટોકોમ્પની વિશ્વસ્તરીય ઓટોમોટિવ ટેક્નોલોજીને ભારતમાં લાવવાની વ્યૂહરચનામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. મને વિશ્વાસ છે કે સ્પેશિયલ્ટી ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત અગ્રણી કંપની જાહવા ઇલેક્ટ્રોનિક્સ સાથેની અમારી ભાગીદારી ભારતના વિકસતા મોબિલિટી ક્ષેત્ર માટે નવીન અને ટકાઉ સોલ્યુશન્સ રજૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
 
“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here