Thursday, August 13, 2026
HomeLGBTQIA+ગોદરેજ કેપિટલ BeYou દ્વારા LGBTQIA+ પ્રતિભા માટે કારકિર્દીના માર્ગોનું નિર્માણ

ગોદરેજ કેપિટલ BeYou દ્વારા LGBTQIA+ પ્રતિભા માટે કારકિર્દીના માર્ગોનું નિર્માણ

Date:

Related stories

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

₹૧૦૦ કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી...

ગુજરાત, ઓગસ્ટ ૨૦૨૬: જે દર્શકોએ ‘લાલો – કૃષ્ણ સદા...

ઈશ્વર સાક્ષાત્કારની તીવ્ર અનુભૂતિ બહુ ઓછાં સાધનો કે ઓછી...

સદગુરુ કૃપા હી કેવલમ. શ્રાવણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...
  • જેને પ્રાઇડ કેપિટલ હાયરિંગ,પ્રાઇડ કેપિટલ રાઇઝિંગ મેન્ટરશિપ અને પોતાનાપણાની ભાવના તેમજ લાંબા ગાળાના વિકાસને પ્રોત્સાહન આપતા ઈન્ક્લુઝન પ્રોગ્રામ્સનું પીઠબળ પ્રાપ્ત છે.

મુંબઈ30 જૂન 2026: ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપની ફાયનાન્શિયલ સર્વિસિસની પેટાકંપની ગોદરેજ કેપિટલે તેના બિઝનેસ યુનિટ્સ અને ગ્રાહકો સાથે સીધા જોડાયેલા તેમજ સપોર્ટ ફંક્શન્સમાં LGBTQIA+ પ્રતિભાઓ માટે કારકિર્દીના માર્ગો બનાવવાના હેતુથી તૈયાર કરાયેલા અફર્મેટિવ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ BeYou દ્વારા LGBTQIA+ સમાવેશીતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધારે મજબૂત કરવાની પ્રાઇડ મન્થની ઉજવણી કરી હતી.

તેની શરૂઆત થઈ ત્યારથી જ BeYou સંસ્થા માટે પ્રતિભા મેળવવાનો એક મુખ્ય સ્ત્રોત બનીને ઉભરી આવ્યો છે,જેમાં 50% ઈન્ટર્ન્સ ફુલ-ટાઈમ નોકરીમાં પરિવર્તિત થયા છે.આ પ્રોગ્રામ સહભાગીને છ મહિનાનો પ્રાયોગિક અનુભવ,વાસ્તવિક બિઝનેસ પ્રોજેક્ટ્સનો અનુભવ અને સંસ્થાના વિવિધ વિભાગોમાં કારકિર્દી ઘડવાની ઉત્તમ તકો પૂરી પાડે છે.

કંપની તેની પેટાકંપનીઓ દ્વારા’પ્રાઈડ કેપિટલ રાઈઝીંગ’માં પણ સતત રોકાણ કરી રહી છે.આ એક મેન્ટરશિપ પહેલ છે જે LGBTQIA+ પ્રોફેશનલને વિવિધ ઉદ્યોગોના સિનિયર્સ લિડર્સ અને સહયોગીઓ સાથે જોડે છે.ફક્ત પ્રતિભાઓ પર કેન્દ્રિત પ્રયાસોથી આગળ વધીને ગોદરેજ કેપિટલ જાગરૂકતા લાવવા, સહયોગને વધારે મજબૂત કરવા અને વધુ સમાવેશી વર્કપ્લેસના અનુભવ આપવા માટે તેમના વિવિધ બ્રાન્ચ લોકેશન્સ પર ‘ ક્વિર ઈનક્યુઝન પ્રોગ્રામ’પણ શરૂ કરી રહી છે.

આજે કંપનીમાં 40થી વધુ LGBTQIA+ કર્મચારીઓ કાર્યરત છે અને કંપનીએ 10 ગણી વૃદ્ધિ નોંધાવી છે.આ પ્રગતિ સમાન તકો પૂરી પાડવા તેમજ સર્વસમાવેશકતા અને પોતાનાપણાની ભાવના ધરાવતા વાતાવરણનું સર્જન કરવાના કંપનીના સતત પ્રયાસોને દર્શાવે છે.

ગોદરેજ કેપિટલના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર ભવ્યા મિશ્રા જણાવ્યું હતું કે “ગોદરેજ કેપિટલ ખાતે અમારું માનવું છે કે સર્વસમાવેશકતા (inclusion) ત્યારે  ખરા અર્થમાં સાર્થક બને છે જ્યારે તે નવી તકો અને માર્ગોનું સર્જન કરે.’BeYou’જેવી પહેલ (initiatives)દ્વારા અમે એવા રસ્તાઓ તૈયાર કરી રહ્યા છીએ જે LGBTQIA+ પ્રતિભાઓને સંસ્થામાં જોડાવા,આગળ વધવા અને સફળ થવા માટે સક્ષમ બનાવે છે.જો કે સર્વસમાવેશકતા અને સમાન પ્રતિનિધિત્વ અમારા DNAમાં  વણાયેલું છેતેમ છતાં અમારું ધ્યાન માત્ર ભરતી કરવા પૂરતું સીમિત નથી.અમારો હેતુ એક એવું વાતાવરણ પૂરું પાડવાનો છે જ્યાં દરેક વ્યક્તિ સાચા અર્થમાં આપનાપણું અનુભવે અને તેમને વિકાસ તેમજ પ્રગતિની સમાન તકો મળે.અમારા માટે ઇન્ક્લુઝન  કોઈ અલગથી ચાલતો કાર્યક્રમ નથીપરંતુ એક એવી સંસ્કૃતિનું નિર્માણ કરવાની અવિરત પ્રતિબદ્ધતા છે જ્યાં લોકો પોતાની અસલી ઓળખ સાથે કામ કરી શકે અને પોતાની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરી શકે.”

પ્રાઈડ મંથની ઉજવણીના ભાગરૂપે ગોદરેજ કેપિટલ જાગરૂકતા,સહયોગ અને સામુદાયિક જોડાણને મજબૂત કરવાના હેતુથી વિવિધ પહેલ દ્વારા કર્મચારીઓને એકસાથે લાવી રહી છે.કંપનીએ પોતાની ઓફિસોમાં પ્રાઈડ માર્ચિસનું આયોજન કર્યું હતું, જેમાં ટ્રાન્સજેન્ડર કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી.આ ઉપરાંત કંપનીએ આરવાની આર્ટ પ્રોજેક્ટના સહયોગથી એક કાયમી મ્યુરલનું પણ અનાવરણ કર્યું હતું, જે સર્વસમાવેશકતા,વિઝિબિલિટી અને આપનાપણાની ભાવનાનું પ્રતીક છે.

એકસાથે મળીને આ તમામ પહેલો LGBTQIA+ પ્રતિભા માટે નવી તકો ઊભી કરવા સાથે એક એવા વર્ક પ્લસનું નિર્માણ કરવાની ગોદરેજ કેપિટલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાને મૂલ્યવાન, સુરક્ષિત અને પ્રગતિ કરવા માટે સક્ષમ અનુભવે.

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

₹૧૦૦ કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી...

ગુજરાત, ઓગસ્ટ ૨૦૨૬: જે દર્શકોએ ‘લાલો – કૃષ્ણ સદા...

ઈશ્વર સાક્ષાત્કારની તીવ્ર અનુભૂતિ બહુ ઓછાં સાધનો કે ઓછી...

સદગુરુ કૃપા હી કેવલમ. શ્રાવણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here