Friday, September 18, 2026
HomeEntertainmentBollywoodગોવિંદા અને સુનિતાના છૂટાછેડાની અફવાનો અંત આવ્યો

ગોવિંદા અને સુનિતાના છૂટાછેડાની અફવાનો અંત આવ્યો

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

 પતિ પત્ની ગણેશ ચતુર્થીએ સાથે જોવા મળ્યા અને તહેવાર મનાવતા નજરે પડ્યા હતા. સાથે જ પત્ની સુનિતાએ ગણેશ ચતુર્થીની લોકોને શુભકામનાઓ આપી હતી.

ગોવિંદા અને તેમના પત્ની સુનિતા આહુજાના છૂટાછેડાની અફવાનો હવે અંત આવ્યો છે. આજે બંન્નેએ તેમના ઘરે ગણપતિજીની સ્થાપના કરી હતી. બંન્ને સાથે જોવા મળ્યા અને તેમના લગ્નજીવનમાં કોઈ તકલીફ નથી તે વાત આજે તેમણે સાબિત કરી. જોકે આ અગાઉ ગોવિંદાની દીકરી ટીના આહુજાએ પણ આ વાતે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને અફવા પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. આજે મીડિયા સામે સુનિતા આહુજાએ તેમના છૂટાછેડાની અફવાનો અંત લાવી દીધો છે.સમગ્ર મામલે સુનિતાએ મીડિયાને કહ્યું જો કશું હોત તો અમે આટલા નજીક કેમ ના હોતા. અમારા સંબંધને કશું નથી થયું. સાથે જ સુનિતાએ કહ્યું કે ભગવાન આવે કે શેતાન આવે અમને કોઈ અલગ ન કરી શકે. તેણે એવું પણ કહ્યું કે મેરા પતિ સિર્ફ મેરા હૈ ફિલ્મ હતી તેમ મારો ગોવિંદા પણ માત્ર મારો છે. મીડિયાને એવું પણ કહ્યું જ્યાં સુધી અમે કશું ના બોલીએ તમે પણ કશું ન બોલશો.સુનિતાએ વધુમાં એવું કહ્યું કે હું ઈચ્છું છું કે બધા ગણેશજીનો તહેવાર મનાવે ગણપતિ આપણા પ્રથમ દેવતા છે. તેમના આશીર્વાદથી જ દરેક નવું કાર્ય શરૂ થતું હોય છે. જેથી બધા લોકો આનંદમાં રહો અને ગણપતિનો તહેવાર મનાવો. આ સાથે જ સુનિતાએ લોકોને એવી પણ સલાહ આપી કે મોદક ઓછા ખાઓ તેનાથી વજન વધી જાય છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here